વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

આ રેસિપી મારા hasband બનાવી છે.

# GA4
#Week 18
#puzzle answer- sizzler

વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)

આ રેસિપી મારા hasband બનાવી છે.

# GA4
#Week 18
#puzzle answer- sizzler

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મન્ચુરિયન માટે
  2. 1કોબીજને છીણેલી
  3. 2ગાજરને grated
  4. લીલા મરચા, લસણ, આદુની પેસ્ટ
  5. 1 ચમચીહાજી નો મોટો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 4ચમચા મેંદો
  8. 4 ચમચીકોર્ન ફ્લોર
  9. 2 ચમચીસોયા સોસ
  10. નુડલ્સ માટે
  11. થોડી કોબીજ slice કાપેલી
  12. થોડાકેપ્સીકમ કાપેલા સ્લાઈસ
  13. ડુંગળી થોડીક સ્લાઈસ કાપેલી
  14. આદુ-મરચા-લસણની પેસ્ટ
  15. 1 ચમચીઆજીનોમોટો
  16. Chings નુડલ્સ મસાલો
  17. લીંબુનો રસ જરૂર મુજબ
  18. 3 મોટી ચમચીતેલ
  19. Honey potato ચીલી માટે
  20. 2બટેકા કાપેલા ફ્રેન્ચ ફ્રાઈસ
  21. 3 મોટી ચમચીકોર્ન ફ્લોર
  22. 1 ચમચીલાલ મરચું પાઉડર
  23. મરી પાઉડર
  24. મીઠું સ્વાદ અનુસાર
  25. 1 મોટી ચમચીમધ
  26. પનીર ચીલી માટે
  27. Amul fresh ગ્રામ પનીર મોટા dise કાપેલા
  28. 1ડુંગળી મોટી dise કાપેલી
  29. 1કેપ્સિકમ મોટી diseકાપેલી
  30. ૩ ચમચીcorn flour
  31. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  32. 1 ચમચીમરી પાઉડર
  33. મીઠું સ્વાદ અનુસાર
  34. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબીજને છીણી લો. હવે તેનું પાણી નિતારી લો.

  2. 2

    હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ, ajinomoto, corn flour, મેંદો, મીઠું, સોયા સોસ નાખીને બરાબર મિક્સ કરી લો. લોટ બનાવી લો.

  3. 3

    તેમાંથી નાના-નાના બોલ્સ બનાવી તેલ ગરમ કરીને મીડીયમ ફાસ્ટ ગેસ પર મંચુરિયન તળી લો.

  4. 4

    હવે તૈયાર થયેલા મંચુરિયન એક તપેલીમાં તેલ ગરમ કરી આદુ-મરચા-લસણની પેસ્ટ, સમારેલું શાકભાજી સાંતળી લો. તેમાં કોન ફ્લોર અને પાણી વાળી પેસ્ટ, નાખીને બરાબર મિક્સ કરી લો.તેમાં સોયા સોસ નાખો.

  5. 5

    હવે પનીર ને કાપીને corn flour, લાલ મરચું પાઉડર, મરી પાઉડર નાખીને મિક્સ કરી દો. તળી લો.

  6. 6

    French fries કરેલા બટેકા ને તલી લો.

  7. 7

    Dise karela કોબીજ,capsisum, ડુંગળી ને તેલ ના ફ્રાય કરો. તેમાં લસણ, આદું મરચા ની પેસ્ટ, 🍯 નાખી ને મિક્સ કરી લો.

  8. 8

    નુડલ્સ બોઇલ કરો.. તેનું સ્લાઈસ કરેલું vegetables તેલ માં fry કરો. તેમાં નુડલ્સ મસાલો, સોયા સોસ, આજી નો મોટો, નીબુ નો રસ નાખી ને મિક્સ કરી લો.

  9. 9

    Sizzling plate ગરમ કરી ને તેના પર કોબીજ ના પતા મુકો..તેના પર ફોટા મા ઉપર મુજબ મૂકી ને સર્વ કરો.ready છે. વેજ.chinesse sizzler.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

Similar Recipes