ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

Mayuri Unadkat @mayuri29
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને કુકરમાં પાણી મૂકી બાફી લો હવે બ્લેન્ડ કરી લો
- 2
હવે વઘાર માટે તૈયારી કરી લો કડાઈમાં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ-જીરું નાખી
- 3
તેમાં લીલું મરચું, આદુ,લીમડો,તજ, લવિંગ એડ કરી વઘાર કરો હવે તેમાં ટમેટાની પ્યુરી એડ કરી મીઠું એડ કરો
- 4
હવે તેમાં ખાંડ, લીંબુ નો રસ એડ કરી થોડી વાર ઉકળવા દો સૂપ તૈયાર છે
- 5
રેડી ટુ સર્વ ટોમેટો સૂપ મે અહી ટોસ્ટ સાથે સર્વ કર્યું છે..
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14503263


















ટિપ્પણીઓ