ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)

Nisha Parmar @nisha_25
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેબી કોર્ન ને વરાળ થી અધકચરા બફાઈ લો.ત્યાર બાદ એને થોડા ઠંડા થવા દો.
- 2
ત્યાર બાદ એમાં મેંદો,કોર્ન ફ્લોર, સેજવાન ચટણી,રલ મરચું,રેડ ચીલી સોસ,સોયા સોસ,મીઠું અને થોડું પાણી ઉમેરો
- 3
ત્યાર બાદ આ મિશ્રણ ને લગભગ ૧કલાક ઢાંકી ને રાખી મૂકો.જેથી એ બરાબર અંથાઈ જાય.
- 4
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી આ બેબી કોર્ન ને સફેદ તેલ મા રગદોળી ગરમ તેલ માં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.અને એને ટોમેટો અને સેઝાનન સોસ સાથે સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14503759











ટિપ્પણીઓ (4)