બ્રોકોલી આલમોન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

Shital Shah @cook_26094141
બ્રોકોલી આલમોન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રોકલી ને સમારી અને બરાબર ધોઈ નાખવી તેના દંડી અલગ સમારવી પછી એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકવું તેમાં સૌપ્રથમ દંડી નાખી તેને ઉકળવા દેવી પછી તેમાં બ્રોકલી નાખવી એક નાનું લીલું મરચું અને ૧૦ નંગ બદામ નાખી દેવી અને બ્રોકલી બફાઈ ત્યાં સુધી તેને ઉકાળવો. હવે તેને ગાળી લેવું ઠંડું પડે એટલે મિક્સરમાં મગતરી ના બી ઉમેરી અને ક્રશ કરી લેવી ક્રશ થઈ જાય એટલે તેને તપેલી માં ગેસ ઉપર મૂકવું.
- 2
તેને માત્ર પાંચથી દસ મિનિટ માટે જ ઉકળવા દેવાનું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને મરી પાઉડર નાખી બરાબર હલાવી લેવું અને ઉકડી જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી લેવો તો તૈયાર છે બ્રોકલી અલ્મંડ સૂપ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14504354









ટિપ્પણીઓ