ટામેટા & બીટ નુ સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા અને બીટ ને બાફી લેવાતેને એક મિક્સર જારમાં લઈ ટામેટા, બીટ અને કોથમીર ને પીસી લેવું.
- 2
તેને ગાળી લેવું. તેને ગેસ ઉપર મૂકી થોડીવાર ઉકાળવું. પછી તેમાં લીંબુનો રસ મીઠું અને મરી પાઉડર એડ કરવો અને 2 થી 3 મિનિટ ગેસ પર રહેવા દેવૂ.
- 3
તૈયાર થયેલ સૂપ ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
ટામેટા ને બીટ નો હોટલ જેવો સૂપ Jayshree Soni -
-
બીટ ટામેટા અને દૂધીનો સુપ (Beetroot Tomato Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week20આ સુપ હેલ્ધી બને છે અને ઉપવાસમાં પણ લઇ શકાય છે તો જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
-
ટામેટાં બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#RC3# Week3#Red#Cookpadindia#Cookpadgujaratiટામેટા રક્ત શર્કરાને સંતુલિત રાખે છે. ટામેટા, ક્રોમિયમનો એક સારો સ્ત્રોત છે, જે રક્ત શર્કરાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઇએ. બીટમાં વિટામિન સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષક તત્વો હોય છે જે તમારા પેટની ચરબીનું ઓછી કરેછે. બીટમાં છે અઢળક ગુણો. વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ સુપ પીવાની મજા આવે છે. Neelam Patel -
-
-
-
-
-
બીટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ટામેટા અને બીટ રૂટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
આ સૂપ કેન્સર સામે લડવામાં મદદરૂપ બને છે અને તે હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે અને તે પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે Falguni Shah -
-
ટામેટા બીટ ગાજરનું સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
ટામેટાનું સૂપ તો ઘણી વાર બનાવું.. આજે સાથે બીટ અને ગાજર ઉમેરી વધુ હેલ્ધી વર્જન કર્યું છે. Dr. Pushpa Dixit -
-
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
-
-
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14496283
ટિપ્પણીઓ