ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ગાજર અનેબીટ ને કટકા કરીને કુકરમાં બાફી લેવા. પછી તે થોડું ઠંડુ થાય એટલે તેને બ્લેન્ડર થઈ ક્રસ કરી લેવું.
- 2
હવે એક વાસણમાં 1 મોટી ચમચી બટર લેવો. બટર ઓગળી જાય એટલે તેમાં તમાલપત્ર નાખવા પછી આપણે ટામેટાં નું મિશ્રણ બનાવેલું હતું તે ઉમેરો.
- 3
હવે તેમાં ખાંડ અને મીઠું નાખીને ઊકળવા દેવું. જો આપણે થોડું ખાવું હોય તો તેમાં થોડી મરચાની ભૂકી ઉમેરી દેવી. તો આપણો સરસ સ્વીટ એન્ડ ટેંગી ટોમેટો સૂપ રેડી છે
Made this recipe? Share a Cooksnap!
Let Dipti Panchmatiya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516643












ટિપ્પણીઓ