મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
બે લોકો માટે
  1. 2પાકી કેરી ના ટુકડા
  2. ૧/૨ કપ કન્ડેન્સ મિલ્ક
  3. 1 સ્કૂપબનાવેલો કાચી કેરીનો આઇસક્રીમ
  4. પીસ્તા અને બદામની કતરણ
  5. ૧ કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં સમારેલી પાકી કેરીના ટુકડા લેવા

  2. 2

    હવે તેમાં દૂધ કન્ડેન્સ મિલ્ક અને કાચી કેરીનો આઇસક્રીમ તથા એક ચમચી બદામ અને પીસ્તા ની કતરણ લઈ મિક્સ કરવું

  3. 3

    આ મિશ્રણને મિક્સરમાં લઈ ક્રશ કરી લેવું

  4. 4

    પછી તેને એક સર્વિંગ ગ્લાસ માં લઇ ઉપરથી બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes