પનીર રેપ (Paneer Wrap Recipe in Gujarati)

આજકલ આ વાનગી બહુ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં આ બહુ ફરે છે. દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સુંદર છે. બનાવવાની રીત આ બહુ સહેલી છે.
પનીર રેપ (Paneer Wrap Recipe in Gujarati)
આજકલ આ વાનગી બહુ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં આ બહુ ફરે છે. દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સુંદર છે. બનાવવાની રીત આ બહુ સહેલી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તમારા સ્વાદ મુજબ પનીરની સબ્જી બનાવવાની. ત્યારબાદ એક વાટકામાં માયોનીઝ અને કેચ અપ મિક્સ કરી લો. સલાડ માટે કેપ્સીકમ ડુંગળી અને ટામેટાની લાંબી ચીરીને સમારો અને તેમાં એક ચમચો માયોનીઝ ઓરેગાનો અને પૅપ્રિકા રાખો. ચીઝ ખમણી લ્યો.
- 2
હવે એક રોટલી અને એને વચ્ચેથી કાપી લો. ત્યારબાદ એક ભાગ માં સોસ લગાવો પછી સલાડ મૂકો ત્યારબાદ ચીઝ મૂકો અને છેલ્લે સબ્જી મુકો.
- 3
ત્યારબાદ કાપેલા બાદ રોટલી ને સલાડ ની ઉપર વાળો ત્યારબાદ cheese ઉપર વાળો અને છ-સાત મિસાઈલ વાળી ને તવી ઉપર અથવા તો ગ્રીલ પેન પર બટર મૂકી ને શેકી લો. તૈયાર છે તમારું ગરમા ગરમ પનીર રેપ.
- 4
ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)