થેપલા (Thepla Recipe in Gujarati)

Heena Gada
Heena Gada @cook_26529388

થેપલા (Thepla Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક ૩૦ મીનીટ
૨લોકો
  1. ૨૫૦ ગ્રામ લોટ
  2. ૧કપ ઝીણી કાપેલી મેથી
  3. ૧ ચમચીજીરૂ
  4. ૧ચમચી તલ
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીહિંગ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૧ ચમચીવાટેલા લીલાં મરચા
  11. ૧ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

૧કલાક ૩૦ મીનીટ
  1. 1

    લોટ છાણી ને તેમાં બધા મસાલા નાખો

  2. 2

    લીલાં મરચાં પીસી ને નાખો.

  3. 3

    મેથી ઝીણી સમારેલી નાખો

  4. 4

    હવે મોણ નાખી રોટલી જેવો લોટ બાંધો

  5. 5

    થેપલાં વણીને તેને શેકો.

  6. 6

    આ રીતે તૈયાર છે તમારા સ્વાદીષ્ટ થેપલાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Gada
Heena Gada @cook_26529388
પર

Similar Recipes