રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી. હવે બધી સામગ્રી કટ કરી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં કાંદા લસણ સાંતળી લો.હવે ટામેટાં અને આદુ મરચાં ની પેસ્ટ અને કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે તેમાં ભાત ઉમેરો.
- 2
હવે તેમાં બધા સોસ ઉમેરો.2-3 મીનીટ માટે થવા દો.તૈયાર છે. મેક્સિકન રાઈસ.રેડી ટુ સર્વ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14518903









ટિપ્પણીઓ (6)