દુધી ના મુઠીયા (Dudhi na muthiya recipe in gujarati)

Mosmi Desai @mosmi_desai12
દુધી ના મુઠીયા (Dudhi na muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં દુધી ને છીણી લેવી.એક વાસણમાં ધઉ નો લોટ અને બેસન લો.
- 2
એમા લીલો કાંદો,ધાણા, લીલુ લસણ, છીણેલું કોપરું, સીંગદાણા નો ભુકો, આદુ લસણ ની પેસ્ટ, લીલું મરચું, મીઠું,હળદર, ધાણાજીરું,અજમો,લાલ મરચું,તલ,તેલ અને છીણેલી દુઘી નાખી મિક્ષ કરી લો.પાણી નાખી મિક્ષ કરી લોટ બાંધી લો અને એના મુઠીયા વાળી લો.
- 3
હવે ઢોકળીયા મા પાણી મુકી ઉપર ડીશ મા મુઢીયા મુકી ઢાકણ ઢાંકી ૨૦-૨૫ મિનીટ થવા દો.
- 4
તો તૈયાર છે દુઘીના મુઠીયા.ઉપર તેલ નાખી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519093














ટિપ્પણીઓ (2)