લીલવા ના સમોસા (Lilava Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણાના દાણા ને મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
હવે એક પેનમાં બે ચમચી તેલ તેની અંદર ક્રશ કરેલા તુવેરના દાણાને થોડીવાર શેકી દસ મિનિટ માટે થાળી ઢાંકી બફાવા મૂકો.
- 3
ત્યારબાદ વટાણાના દાણા નું પૂરણ ઠંડું થાય એટલે તેની અંદર મીઠું, ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ, વરીયાળી, કોથમીર, ખાંડ, લીંબુ નો રસ, અને કોપરાનું છીણ નાખી બધું મિક્સ કરી લો.
- 4
હવે એક થાળીમાં ઘઉંનો લોટ લઇ તેની અંદર તેલનું મોણ નાખી મીઠું સ્વાદાનુસાર અને એક ચમચી લીંબુનો રસ નાખી જરૂર મુજબ પાણી લઈ સમોસા નો લોટ બાંધી દો.
- 5
હવે સમોસા ની પૂરી વણી અંદર વટાણાના દાણા નું સ્ટફિંગ ભરી તળી લો.
- 6
તો હવે ગરમાગરમ લીલવાના સમોસા ને સોસ સાથે અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
પાપડ સમોસા (Papad Samosa Recipe in Gujarati)
સમોસા બધાને ફેવરીટ હોય છે અને તે જુદી જુદી રીતે બનતા હોય છે પાપડ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week23#papad Rajni Sanghavi -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
લીલવા મીની સમોસા(Lilva Mini Samosa Recipe in Gujarati)
#MAમારા સાસુમા પાસેથી શીખી છુ.શિયાળામાં તુવેર અને વટાણા બંને બહુ જ હેલ્ધી અને તેના સમોસા ગરમ ખાવા ની મજા પડે. Avani Suba -
-
સમોસા(samosa in Gujarati)
સવાર હોય કે સાંજ સમોસા તો કોઈ પણ સમયે ચાલે...#વિકમીલ૩જો # steamઅથવાફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૧૯ Bansi Chotaliya Chavda -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
-
-
-
-
-
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
-
-
-
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519193
ટિપ્પણીઓ (5)