રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તવી ગરમ કરવા મૂકો. તેના પર તેલ પાણી ના મિશ્રણ વાળુ પોતુ ફેરવો. હવે ઢોસા નુ ખીરુ પાથરો.
- 2
તેના પર બટર લગાવી લો. હવે તેના પર કેચપ મિક્સ મસાલા(ગરમ મસાલો,ચાટ મસાલો,પાંઉભાજીમસાલા,આમચૂરપાવડર)ઊમેરો.સમારેલા શાક જરુર મુજબ ઉમેરો. થોડુ તેલ ઉમેરો. હવે તેને થોડી વાર એમ જ થવા દો. પછી તેને સ્મેસ કરો. હવે ધીમી આંચ પર થવા દો. પછી તેને ઢોસા પર બધી જગા એ પાથરી દો.
- 3
હવે ઉપર ચીઝ ઉમેરો. પછી તેને કટર થી કટ કરો. ધીમે થી તેના રોલ બનાવી લો.
- 4
તો તૈયાર છે આપણા જીની રોલ. તેને ગરમ ગરમ સાંભર ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14533295










ટિપ્પણીઓ