કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધીના ચોપડા (પરાઠા)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધીના ચોપડા (પરાઠા) રેસીપી મુખ્ય ફોટો

દુધીના ચોપડા (પરાઠા)

Rima Shah
Rima Shah @rima_03121972

#GA4
#WEEK21
#Bottle guard (દુધી)

#GA4
#WEEK21
#Bottle guard (દુધી)

વધુ વાંચો

દુધીના ચોપડા (પરાઠા)

Rima Shah
Rima Shah @rima_03121972

#GA4
#WEEK21
#Bottle guard (દુધી)

#GA4
#WEEK21
#Bottle guard (દુધી)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનીટ
  • ૨૫૦ ગ્રામ દુધી
  • ૧ ચમચી જીરુ
  • ૧ ચમચી અજમો
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી મરચુ
  • ૨ ચમચી અથાણાનો સંભાર મસાલો
  • ૧ ચમચી તલ
  • સવાદ મુજબ મીઠુ
  • ૧ ચમચી દળેલી ખાંડ
  • ૧ ચમચો તેલ મોણ માટે
  • ૩ વાટકી ઘંઉનો લોટ
  • ૧ વાટકી ચણાનો લોટ
  • શેકવા માટે તેલ
  • અટામણ માટે ઘંઉનો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ દુધીનો ધોઈ છોલી નાના કટકા કરી કૂકરમાં બાફી લો

    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાફ્યા પછી મિક્ષરમા પીસી ગાળી લો

    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ઉપર બતાવેલ ઘટકો ઉમેરી હલાવી લો. પછી લોટ ઉમેરી કણક બાંધી લો

    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગુલ્લા કરી અટામણ લઈ નાની પૂરી જેવું વણી તેના ઉપર તેલ લગાવી ઉપર લોટ ભભરાવી વાળી ત્રિકોણ આકાર નો ચોપડું વણી ને લોખંડની તવી ઉપર શેકી લો.

    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ4ફોટો
    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ4ફોટો
    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આમ બધાજ ચોપડા શેકીને અથાણા સાથે સર્વ કરો
    તમે ચા; ચટણી; કેચપ; દહીં ; રાયતા સાથે પણ ખાઈ શકો છો.
    દુધીનો પલપ બનાવી ને પરાઠા બનાવીએ તો ખુબજ પોચા બંને છે.

    દુધીના ચોપડા (પરાઠા) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rima Shah
Rima Shah @rima_03121972
પર February 05, 2021 05:07

ટિપ્પણીઓ (3)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
February 05, 2021 12:36
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના ચોપડા પરાઠા

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
  2. મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
  3. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
  4. રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
  5. જૈન પંજાબી સમોસા (Jain Punjabi Samosa Recipe In Gujarati)
  1. દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
  2. દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)
  3. પાલક અપ્પમ (Palak Appam Recipe in Gujarati)
  4. દુઘી ભાજી નું શાક (Dudhi bhaji shak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14534427
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close