દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1કિલો તાજી ને કુમળી દૂધી પસંદ કરવી.
- 2
છાલ કાઢી ને છીણી લો.
- 3
કુકર માં ઘી ગરમ કરી છીણ ઉમેરો. સહેજ શેકી દૂધ અને ખાંડ ઉમેરી 3 વ્હીસલ વગાડો.
- 4
કુકર ખોલી ને ઈલાયચી નો પાઉડર નાખી મિક્સ કરી બધું જ પાણી બળી ના જાય ત્યાં સુધી હલાવો.
- 5
દૂધ નો ભાગ, ખાંડ નું પાણી તેમજ દૂધી નું બધું જ પાણી બળે પછી ગેસ બન્ધ કરી કાજુ બદામ થી ગાર્નિશ કરો.(ગ્રીન ફૂડ કલર ઉઝ કરી શકાય છે)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14534450












ટિપ્પણીઓ (4)