👩🏻🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)

Sheth Shraddha S💞R @cook_25001876
👩🏻🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા,મકાઈ,ત્રણેય કલર કલરના કેપ્સિકમ,અને ડુંગળી મિક્સ કરી ને સાઈડ માં મૂકી દો.
- 2
બીજી બાજુ એક બાઉલમાં ઓલિવઓઈલ લયને તેમાં લસણ નાખો.
- 3
પછી તેમાં વીનેગર ને બાકી ની બધી સામગ્રી ઉમેરી ને બીટર થી બીટ કરી દો.
- 4
ત્યારબાદ તેને રાજમા વાળા મિશ્રણ માં ઉમેરી ને બરોબર હલાવી લો.
- 5
તો લ્યો તૈયાર છે મેક્સિકન સલાડ જે ખૂબ જ ટેસ્ટી ને હેલ્ધી પણ છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14535663












ટિપ્પણીઓ (6)