સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને વટાણા ને બફાઈ લો.ધાણા, વરિયાળી અને જીરું સેકીને પીસી લો
- 2
એક પેન મા તેલ લઈ રાઈ જીરું નો વઘાર કરો એ તતડે એટલે એમાં હિંગ,લીમડો,વાટેલો સૂકો મસાલો, વાટેલો લીલો મસાલો,અને વટાણા ઉમેરી લો.ત્યાર બાદ એમાં બટાકા,મીઠું,ગરમ.મસાલો,લીંબુ ના ફૂલ અને સમારેલી લીલી કોથમીર ઉમેરો.
- 3
હવે અપડું મિશ્રણ તૈયાર છે.એક કથરોટ મા પોણો કિલો મેંદો લઈ એમાં મુઠી વળે એટલું મોણ મૂકી.મીઠું,બેકિંગ પાઉડર અને અજમો ઉમેરી લોટ બાંધી ને થોડી વાર ઢાંકી ને મૂકી રાખો.
- 4
છેલ્લે મેંદા ની રોટલી વણી એને વચ્ચે થી કાપી પાણી વડે એને ત્રિકોણ આકાર માં વાળી લો અને એમાં બટાકા નો માવો ભરી લો.ત્યાર બાદ એક કડાઈ મા તેલ ગરમ કરી એમાં આ સમોસા મધ્યમ આચ પર તળી લો.એના પર લાલ લીલી ચટણી,દહીં,કાંદા અને સેવ મૂકી સર્વ કરો આપડા સમોસા ચાટ ખાવા માટે તૈયાર છે.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536696


















ટિપ્પણીઓ (2)