કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak21
#Bottel guard
દુધી શરીર માટે ફાયદાકારક છે. તેમાંથી આપણે અલગ-અલગ રેસીપી બનાવતા હોઈએ છે. જેમ કે દુધીનો હલવો, દુધી ના મુઠીયા, દૂધીના થેપલા અને દૂધીનું શાક તો આજે મેં દુધી માંથી દૂધીનું શાક બનાવ્યું છે જેમાં મેં એકલી દૂધી જ નાખી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૫ વ્યક્તિને
  1. ૨૫૦ ગ્રામ દૂધી
  2. ૧ નંગટામેટુ
  3. ૧ ચમચીધાણાજીરૂ
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીલસણની ચટણી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પાણી જરૂર મુજબ
  9. ૩ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી ધોઈ લો.

    દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી લસણની ચટણી અને ટામેટું નાખી વઘાર કરો. પછી તેમાં દૂધી નાખી મિક્સ કરી લો. હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર અને મીઠું નાખી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.

    દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં પાણી નાખી કુકર નું ઢાકણુ બંધ કરી ત્રણ સીટી થવા દો.

    દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કુકર ઠરી પછી એક સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે દૂધીનું શાક

    દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર February 05, 2021 05:04

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
February 06, 2021 08:03
Superb madam 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
  2. મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
  3. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
  4. રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
  5. જૈન પંજાબી સમોસા (Jain Punjabi Samosa Recipe In Gujarati)
  1. રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
  2. દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
  3. દુધીના ચોપડા (પરાઠા)
  4. પાલક અપ્પમ (Palak Appam Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14538841
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close