દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
#GA4
#Week21
#bottalgourd
દૂધી માંથી ઘણી વાનગી બનાવી શકાય છે,જેમકે થેપલા,શાક,મૂઠીયા,પુડલા બનાવી શકાય છે.
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
#GA4
#Week21
#bottalgourd
દૂધી માંથી ઘણી વાનગી બનાવી શકાય છે,જેમકે થેપલા,શાક,મૂઠીયા,પુડલા બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને મીક્ષ કરી એક વાસણ માં કાઢી પાણી નાખી ખીરૂ તૈયાર કરો,દૂધી છોલી ને છીણી લો.
- 2
ખીરા માં દૂધી, કેપ્સીકમ ને ટામેટા ને ચીલી કટર માં કટ કરીને ઉમેરો,પછી તવા ને ગરમ કરવા મૂકો,તવો ગરમ થાય એટલે તેલ લગાવી ખીરૂ પાથરો,બંને સાઇડ થી થવા દો,તૈયાર છે પુડલા કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14547236

ટિપ્પણીઓ (2)