દૂધીના ગુલગુલા ( Dudhi Gulgula Recipe In Gujarati

Jyoti Joshi @Jyoti1982
દૂધીના ગુલગુલા ( Dudhi Gulgula Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને કોરો જ શેકી લો. લોટ ને એક પ્લેટ માં કાઢી લઇ થોડો ઠંડો થાય એટલે બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવું.
- 2
એક દૂધી લઇ તેને છોલી લઇ તેને પાતળી સ્લાઈસ માં કટ કરી લેવી.
- 3
દૂધીની સ્લાઈસ ને ચાકુ વડે થોડા કાપા પાડી લઇ. તૈયાર કરેલા લોટ વડે કોટ કરી લેવી.
- 4
એક પૅન માં તેલ ગરમ કરી લોટ કોટ કરેલી દૂધીની સ્લાઈસ ગોઠવો અને ઢાંકીને સીજવા દો. બીજી બાજુ પલટાવીને ફરી ઢાંકીને થવા દો. એક વારમાં સાત થી આઠ સ્લાઈસ થશે. આ જ રીતે બીજી સ્લાઈસ પણ શેલો ફ્રાય કરવી.
- 5
તૈયાર છે દૂધીના ગુલગુલા. ડેકોરેટ કરી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધીના કોફ્તા કરી(Dudhi kofta curry recipe in Gujarati)
દૂધી જેને પસંદ ના હોય એ લોકો માટે આ ઉત્તમ ઓપ્શન છે. દૂધી એમાં દેખાય પણ નહી અને ખાનાર ને ખબર પણ ના પડે આમા દૂધી છે. Kinjal Shah -
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10બાળકોને દૂધી પસંદ નથી હોતી.પણ આ રીતે દૂધીને જમવામાં સામેલ કરી શકાય છે . દૂધીના થેપલા ખૂબ જ કૂણાં થાય છે.જો મસાલા ચડિયાતા હોય તો ઓર મજા પડે. Davda Bhavana -
દૂધી સ્ટફ્ડ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)
#AM4દૂધી બહુ પોષ્ટિક હોય છે.પણ બાળકો ખાતા નથી,તો આ રેસિપી બાળકો ને પસંદ આવશે. satnamkaur khanuja -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
દૂધીના ગ્લુટેન ફ્રી થેપલા (Dudhi Gluten Free Thepla Recipe In Gujarati)
દૂધીના ગ્લુટેન ફ્રી થેપલાઆપડે દૂધીના થેપલા જાત જાત ના લોટ થી બનાવીયે છે.આજે મે થેપલા ગ્લુટેન ફ્રી બનાવ્યા છેHealthy bhi aur tasty bhiમે બાજરા અને oats ના લોટ થી બનાવ્યા છે. Deepa Patel -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો#GA4 #Week21જે લોકો ને રીંગણ ના ભાવતા હોય એ લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. હું એમાંની જ એક છું. Kinjal Shah -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
-
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક#Riddhi Mamદૂધી શરીર ને ઠંડક આપે છે.. ઉનાળામાં દૂધી રોજ ખાવાથી કાળઝાળ ગરમીથી રાહત મળી જાય છે.. દૂધી નો રસ હ્દય ને મજબુત બનાવે છે.અને બ્લોક હટાવવા માટે મદદરૂપ થાય છે.તો આવી ગુણકારી દૂધી નું શાક પણ બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
દૂધીના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
દૂધીના થેપલા મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવેલ છે. બાળકો માટે ખાસ કરીને દૂધી ભાવતી નથી પણ આ રીતે મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવવામાં આવે તો બાળકો સાથે બધાને ખાવાની મજા આવશે અને સવારે ચા સાથે નાસ્તામાં કે લંચબોકસ પણ આપી શકાય છે. ડિનરમાં હેલ્ધી સૂપ સાથે પણ લઇ શકાય. Pinal Naik -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ખૂબ જ ગુણકારી છે ...પહેલા ના લોકો કહેતા કે દૂધી ખાય તો બુદ્ધિ વધે.....બાળકો માટે પણ બહુ જ સારી છે પચવામાં હલકી અને ઠંડક આપે છે.....દૂધી માં અનેક ગુણો રહેલા છે.... Ankita Solanki -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દૂધી નું મસાલા (Dudhi Masala Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક દૂધી આપણા ને ઠંડક આપે છે એ અલગ અલગ રીતે ખાઈ શકાય છે.આજે મેં એનું મસાલા વાળું શાક બનાવ્યું છે. Alpa Pandya -
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#WEEK9ઈન્સટન્ટ સોફ્ટ અને સ્પોન્જી દૂધીના ઢોકળા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી ઘરમાં જરૂર થી બધાં ને ખૂબ જ પસંદ આવશે. Ankita Tank Parmar -
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
-
દૂધીના કોફતા(Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#Week10#post2#koftaમે અહી દૂધી ના કોફ્તા મગની છડી દાળ મા બધા મસાલા કરીને બનાવ્યા છે અને અપ્પમ પેન મા બનાવ્યા છે Bhavna Odedra -
પંજાબી દૂધીના કોફતા
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. પંજાબી દૂધીના કોફ્તા નું શાક ખુબજ ટેસ્ટી બને છે અને પરાઠા કે નાન સાથે ખુબજ સારું લાગે છે Kalpana Parmar -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week21#bottle guard( દૂધીના multigrain મુઠીયા) Vaishali Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14547112
ટિપ્પણીઓ (3)