કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મટર પનીર (Matar paneer recipe in Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

મટર પનીર (Matar paneer recipe in Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5 - લોકો
  • 200 ગ્રામ- પનીર
  • 150 ગ્રામ- વટાણા
  • 5 નંગ- ડુંગળી (મીડિયમ સાઈઝ)
  • 6 નંગ- ટામેટાં (મીડિયમ સાઈઝ)
  • 1 નંગ- કેપ્સિકમ
  • 12 નંગ- આખા કાજુ નાં ટુકડા
  • 2 ચમચીમગજતરી ના બી
  • 4 નંગબદામ
  • 10 નંગ- લસણ ની કળી
  • 1 નંગ- લીલું મરચું
  • 1 ચમચી- આદું ની પેસ્ટ
  • 1 ચમચી- હળદર
  • 1 ચમચી- કાશ્મીરી મરચું
  • 1 ચમચી- જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી- ગરમ મસાલો
  • 2 ચમચી- મલાઈ
  • 4 ચમચી- તેલ
  • 100મીલી -પાણી
  • 1 નંગ- આખા તજ
  • 2 નંગ- લવિંગ
  • 1 નંગ- તમાલપત્ર
  • 3 નંગ- આખા મરી
  • 1 નંગ- લાલ સૂકું મરચું
  • સજાવટ માટે
  • ધાણા, પનીર,પરોઠા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ લીલાં વટાણા ને 1 તપેલીમાં પાણી ઉમેરીને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ચઢાવો.

    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ 1 તાવડીમાં વઘાર માટે જોઈતું તેલ ઉમેરીને તેમાં આખા તેજાના મસાલા જેવા કે તજ, લવિંગ, તમાલપત્ર તથા આખું સૂકું મરચું ઉમેરીને વઘાર કરો.પછી તેમાં લીલાં મરચાં તથા લસણ ની કળી ઉમેરીને લસણ થોડાંક લાલાશ પડતાં થવા દો.

    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટાં નાખીને ડુંગળી પિન્ક થાય પછી તેમાં કાજુ, મગજતરી ના બી તથા બદામ ઉમેરો.

    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ઉપરનું 3 નંબર વાળું મિશ્રણ ઠંડુ પડે એટલે તમાલ પત્ર કાઢીને એક મિક્સરનાં જારમાં થોડુંક પાણી ઉમેરીને ગ્રેવી તૈયાર થાય ત્યાંસુધી પિસો.

    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક તાવડી માં થોડુંક તેલ ઉમેરીને હિંગ, હળદર અને આદું ની પેસ્ટ નો વઘાર કરવો. પછી આ વઘાર ને પેસ્ટ માં ઉમેરો. પછી તેનાં પર નાના ટુકડા કરેલા કેપ્સિકમ ઉમેરો.

    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ બીજી તાવડી માં પનીર તથા વટાણા ને સાંતળવું. પછી તેને કેપ્સિકમ વાળા પેસ્ટ માં ઉમેરીને બરાબર હલાવતા પકવો. પછી તેની ઉપર મલાઈ ઉમેરીને હલાવીને શાક તૈયાર કરો.

    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અંતે તૈયાર કરેલા શાક પર થોડાંક લીલાં ધાણા ઉમેરીને હલાવો. પછી તેને પરાઠા સાથે ગરામમાં ગરમ પીરશો.

    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મટર પનીર (Matar paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Shah
Pooja Shah @pooja
પર February 13, 2021 16:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા Paneer

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G
  2. ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
  3. રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
  4. ફ્રાઈસ પીઝા (Fries Pizza Recipe In Gujarati)
  5. માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
  1. મલાઈ પેંડા (Malai Penda Recipe in Gujarati)
  2. મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit cream recipe in gujarati)
  3. કાજુ પિસ્તા રોલ (Kaju pista Roll Recipe in Gujarati)
  4. વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550305
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close