#GA4 #week21 #દૂધી હેલ્લો ગુજરાતી હોય એટલે થેપલા તો હરેક ઘર માં બનતા હોય આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે લોકો દૂધી નું શાક ના ખાતા હોય તે આવી રીતે થેપલા બનાવી ને ખાઈ શકે.

સૌ પ્રથમ દૂધી ને છીણી લો.ત્યાર બાદ તેમાં હળદર,મરચું,મીઠું,ધાણા જીરું, 1 ચમચી તેલ અને 1 કપ ઘઉંનો લોટ નાખી પાણી થી લોટ બાંધો ત્યાર બાદ થોડી વાર ઢાંકી ને રાખી મૂકો
ટિપ્પણીઓ