કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#GA4
#Week22
#EgglessCake
#chocolatecake
#બિસ્કીટકેક

#GA4
#Week22
#EgglessCake
#chocolatecake
#બિસ્કીટકેક

વધુ વાંચો

ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#GA4
#Week22
#EgglessCake
#chocolatecake
#બિસ્કીટકેક

#GA4
#Week22
#EgglessCake
#chocolatecake
#બિસ્કીટકેક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 પેકેટ પારલે જી બિસ્કીટ
  2. 1 પેકેટ hide and seek બિસ્કીટ
  3. ૧ કપદૂધ
  4. 1 મોટી ચમચીકોકો પાઉડર
  5. 2 ચમચીખાંડ
  6. 2 ચમચીચોકલેટ સોસ
  7. ઈનો
  8. ચોકલેટ ચિપ્સ & કીટ કેટ (ડેકોરેશન માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે બધી સામગ્રી તૈયાર કરી લો બિસ્કીટ ના ટુકડા કરી બન્ને બિસ્કીટ ને મિક્સર માં ક્રશ કરી લો

    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં કાઢી લો હવે તેમાં કોકો પાઉડર મિક્સ કરો હવે ખાંડ નાખી મિક્સ કરી લો

    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે જરૂર મુજબ દૂધ ઉમેરી બેટર રેડી કરી લો કડાઈ માં નીચે મીઠું પાથરી લો ઉપર સ્ટેન્ડ મૂકી પ્રિહિટ કરો

    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર કરેલા બેટર માં ઇનો એડ ખુબ જ મિક્સ કરી કેક મોલ્ડ માં ભરી લો અને

    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્ટીમ કરવા મૂકી દો ૨૦ મિનિટ બાદ ચેક કરો તૈયાર થાય જાય એટલે તેને ઠંડી થવા દો હવે કેક ઉપર ચોકલેટ સોસ લગાવી દો

    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મનગમતી ચોકલેટ થી ડેકોરેટ કરો મે અહી ચોકલેટ ચિપ્સ, કિટકેટ થી ડેકોરેટ કરી છે તો તૈયાર છે ચોકલેટ કેક...

    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર February 12, 2021 11:46
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
February 12, 2021 13:45
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  2. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  3. પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
  4. કટલેસ (Cutlet Recipe In Gujarati)
  5. કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
  1. વઢવાણી મરચાં નું અથાણુ (Vadhvani Marcha Athanu Recipe In Gujarat
  2. ગ્રેપ્સ કેરટ એન્ડ બીટ સલાડ (Grapes Carrot Beetroot Salad Recipe In Gujarati)
  3. મેક્સિકન તમાલે (Mexican Tamale Recipe In Gujarati)
  4. ઓરેન્જ સોસ(Orange Sauce Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568404
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close