પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
  1. 3 નંગમોટા ટામેટાં
  2. 2 નંગડુંગળી
  3. 7-8કળી લસણ
  4. 2 સ્પૂનટોમેટો કેચપ
  5. 1 ટી સ્પૂનમિક્સ હબ્સઁ
  6. 1 ટી સ્પૂનરેડ ચિલી ફ્લેકસ
  7. 1 ટી સ્પૂનઓરેગાનો
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  10. 1 ટી સ્પૂનવિનેગાર
  11. 1/2 ટી સ્પૂનતીખા ની ભૂકી
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં, ડૂંગળી અને લસણ ને સમારી લો.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં લસણ સાંતળો અને ત્યારબાદ તેમાં ટામેટાં નાખો. થોડીવાર ટામેટાં ને ચડવા દો.

  3. 3
  4. 4

    ત્યારબાદ તેમાં બધાં મસાલા ઓરેગાનો, ચિલી ફ્લેકસ, મિક્સ હબ્સઁ, લાલ મરચું પાઉડર, ખાંડ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવાનું પછી તેને થોડીવાર માટે સાંતળવું. પછી તેમાં છેલ્લે વિનેગાર નાખી બરાબર મિક્સ કરી લેવાનું પછી તેને થોડીવાર માટે સાંતળવું.

  5. 5

    બધું સંતળાય જાય પછી ગેસ બંધ કરી તેને થોડીવાર માટે ઠંડુ થવા દો. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.

  6. 6
  7. 7

    હવે તૈયાર છે આપણો પીઝા સોસ. તમે તેને ગમે તેની સાથે સર્વ કરી શકો છો. પીઝા બેઝ પર અને પાસ્તા મા પણ નાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes