કટલેસ (Cutlet Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

  1. 2 નંગબટાકા બાફેલા
  2. 2 નંગગાજર
  3. 1 નંગબીટ
  4. 1/4 કપકોબીજ
  5. 1 વાટકીવટાણા બાફેલા
  6. 1 વાટકીકોથમીર અને ફુદીનો
  7. 3 ચમચીઆદુ મરચા વાટેલા
  8. 1/2 વાટકીપૌઆ
  9. 1/2 વાટકીબ્રેડક્રમ
  10. 1/2 વાટકીઆરા લોટ
  11. સ્વાદાનુસાર મીઠું
  12. 1 ચમચીમરચું
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો ગાજર,કોબીજ,બીટ ને છીણી લઈ,પૌઆ ને મિક્સર માં ક્રશ કરી લો,બટાકા ને બાફી ને મેસ કરી લો,

  2. 2

    હવે બધું છીણેલું શાક અને બટાકા,પૌઆ,બાફેલા વટાણા બધું ભેગું કરી ને તેમબધો મસાલો અને પૌઆ અને બ્રેડક્રમ ઉમેરી ને બધું મિક્સ કરી લો,

  3. 3

    અને તેને કટલેટ ને મનગમતો સેપ આપીને આરા લોટ માં રગદોળી ને રાખી દો,

  4. 4

    પછી ગરમ તેલ માં માધ્યમ તાપે બદામી રંગ ના થાય એવા તળી લો.

  5. 5

    મેં તેને હાર્ટ સેપ માં બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes