કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week20
આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે.

#GA4
#Week20
આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે.

વધુ વાંચો

ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week20
આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે.

#GA4
#Week20
આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૪મોટા ટામેટાં
  2. ૨લીલા મરચા
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2ચમચી હળદર
  5. 1/2ચમચી ધાણા-જીરુ પાઉડર
  6. વઘાર માટે રાઈ જીરુ
  7. ૩-૪ નંગ લવિંગ
  8. 1કટકો તજનો
  9. 2 નંગતમાલપત્ર
  10. વઘાર માટે ચપટી હિંગ
  11. 2 ચમચીતેલ
  12. 1કટકો આદું ખમણેલું
  13. ચપટી ધાણાભાજી
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. ૨ ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ટમેટાને બે પાણીએ ધોઈ ને તેના પીસ કરી ને કુકરમા બાફી લેશું ત્યારબાદ ટામેટાં થોડા ઠંડા થઇ ગયા બાદ તેને મિક્સરમાં ક્રશ કરી અને ચારણી થી ગાડી લેશું.

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટાની ગ્રેવી ને આપણે એક તપેલા કાઢી લેશું અને ગેસ ની ધીમી આંચ પર ઊકળવા મુકીશું પછી તેમાં બધો જ મસાલો એડ કરી દેશું અને પાંચ મિનિટ માટે ઉકડવા દેશું.

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટોમેટો સૂપ એકદમ ઉકડી ગયા બાદ તેમાં આપણે વઘાર કરી શું વઘાર થઇ ગયા બાદ આપણે સૂપ ને તરત ચિબા થી ઢાંકી દેવું.

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ટોમેટો સૂપ જીરા રાઈસ અથવા તો ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તૈયાર છે આપણું ટોમેટો સૂપ

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Batavia
Komal Batavia @cook_22279443
પર February 10, 2021 16:00

ટિપ્પણીઓ

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231
February 10, 2021 16:54
Yummyyy😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
  2. ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
  3. પેસ્તો પાસ્તા (Pesto pasta Recipe in Gujarati)
  4. એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
  5. કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
  1. મોકા એગલેસ કેક (Moca Eggless Cake Recipe in Gujarati)
  2. ઘઉંનો શીરો (Wheat Shiro Recipe in Gujarati)
  3. ઢોસા પીઝા (Dosa Pizza Recipe in Gujarati)
  4. ખાખરા પીઝા (Khakhra Pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568846
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close