મોકા એગલેસ કેક (Moca Eggless Cake Recipe in Gujarati)

મોકા એગલેસ કેક (Moca Eggless Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા દુધ મા વિનેગર નાખી ને સાઈટ મા મુકી દો
- 2
એક બાઉલ મા તેલ અને ખાંડ પાઉડર મિકસ કરો.,હવે તેમા દુધ ઉમેરી ને હલાવો ત્યારપછી ડ્રાય પાઉડર(ઘંઉ નાલોટ,કૉફી,બેકીગ પાઉડર,બેકીગ સોડા) ઉમેરી દો.હલાવો અને જરુર પડે તો દુધ એડ કરો એક જ દિશા મા હલાવાનુ ડ્રાપીન્ગ કન્સીસટેન્સી વાલા બેટર તૈયાર કરવુ બટર ઢીલુ કે સ્ટીફ નથી કરવાનુ.
- 3
હવે કેક કેક ટીન ને તેલ થી ચારો બાજૂ ગ્રીસ કરી ને બેટર પોર કરી લેવાના અને ચાકલેટ ચીપ્સ નાખી દેવાના હવે કુકર મા દળેલુ મીઠુ પાથરી ને વચચે રીન્ગ મુકી ને ફુલ ફલેમ પર 5 મીનીટ પ્રીહીટ કરી લેવાના. 5મિનીટ પછી તૈયાર કરેલા કેક ટીન ને કુકર ની અંદર રીન્ગ ઊપર મુકી ને કુકર ના ઢાકંણ બંદ કરી દેવાના કુકર ની વ્હીસલ અને રીગ(ગાસ્કેટ)કાઢી લેવાના
- 4
સ્લો મીડીયમ ગૈસ પર કેક ને બેક થવા દેવાના.. 35,40મીનીટ મા કેક બેક થઈ ફુલી જાય છે છરી અથવા ટુથપીક થી ચેક કરી ધેવાના.જો ટુથપીક કલીન ના નિકળે તો ફરી 5 મીનીટ ઢાકંણ બંદ કરી ને બેક કરવાનુ.બેક થયા પછી કુકર ના ઢાકંણ ખોલી ને કેકટીન ને બાહર કાઢી ને જાલી વાલી રેક પર મુકી દેવાના ઠંડુ પડે પછી અન્મોલ્ડ કરી ને ચાકલેટ ની છીણ,જેમ્સ,અથવા મનપસંદ ડેકોરેટ કરી લેવાના
- 5
તો તૈયાર છે ઓવન વગર બનતી મનભાવતી "મોકા એગલેસ કેક"...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના રાગી કેક (Banana Ragi Cake Recipe In Gujarati)
#kids recipe#healthy recipe#calciumrichrecipe#cooksnaperecipe આજે મારી ગ્રેન્ડ ડૉટર ની 11th month birth day છે ,મે એના માટે રાગી અને કેળા ની કેક બનાવી છે સિમ્પલ કેક બનાવી ને કલરફુલ વર્મીસીલી થી ગાર્નીશ કરી છે, કક્રીમ બટર ના ઉપયોગ નથી કરયા. ગ્રોઈન્ગ બાલકો ને બધી ઉમર ના લોગો માટે સ્વાદિષ્ટ પોષ્ટિક કેક રેસીપી છે.. Saroj Shah -
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
#GA4#week22Key word: Eggless Cake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
#GA4 #Week 22કેક ને જોતા જ ખાવાનું મન થઇ જાય એવી એગલેસ રેડ વેલવેટ કેક ને આ માપથી બનાવી તો સરસ બજાર જેવી જ ઘરે બની.Apeksha Shah(Jain Recipes)
-
-
-
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ખજૂર બ્રાઉની
#લોકડાઉન રેસીપી#goldenapron3# atta#wheat lખાજૂર બ્રાઉની . સુગર ફી,મેદો, ઘી,બટર વગર બનતી હેલ્દી અને ટેસ્ટી રેસીપી છે, સ્વાસ્થ ની દષ્ટિ ખજૂર હોમોગલોબીન મા વૃદ્ધિ કરે છે સાથે પ્રાકૃતિક મિઠાસ આપે છે. . Saroj Shah -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
-
એગલેસ ચોકલેટ ડૉલ કેક (Eggless Chocolate Doll Cake Recipe In Gujarati)
#GA4#Week22#એગલેસ કેક Chetna Patel -
-
એગલેસ મેંગો લોફ (Eggless Mango Loaf Recipe In Gujarati)
#supers મેંદો અને બટર વગરની પૌષ્ટીક કેકએગલેસ મેંગો લોફ (ટી ટાઈમ કેક) Bina Samir Telivala -
-
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#christmas#cake આજે ક્રિસમસ છે અને કેક વગર તો ક્રિસમસ અધુરો કહેવાય એટલે આજે હું તમારા સાથે એગલેસ કેક ની રેસિપી શેર કરું છું.જો આ રીતે બનાવશો તો તમારી કેક પણ એકદમ ફુલેલી અને સોફ્ટ બનશે. Isha panera -
એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
#GA4#week22#એગલેસ કેકકોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કેક કાપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.. કેક નો સ્પજ બનાવવાનો સમય ના હોય તો આ રીતે પણ કેક બનાવી પ્રેઝન્ટ કરી શકાય છે.. જોઈએ લો રેસેપી... ઓવન કે ગેસ ચાલુ કર્યા વગર Daxita Shah -
ઘઉ ના લોટ ની ફ્લોરલ કેક
#સમર#મૉમ રેસીપી અકસર સમર મા બાલકો ઘરે હોય છે એમની ડિમાન્ડ અને છોટી છોટી ભૂખ , વિશેષ અવસર ને અનુકૂલ થાય એમના હેલ્ધી અને આકર્ષિત કરે માટે મે ઘઉ ના લોટ ની ફ્લોરલ ડિજાઈન ની કેક ઓવન અને બટર/ઘી વગર બનાવી છે જે સરલતા થી ઘરે બનાવી શકાય છે.દેખાવ મા ખુબ સરસ લાગે છે સાથે .આઈસીગ કે ડેકેરેશન ની જરુરત નથી પડતી Saroj Shah -
એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Blackforest Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiબ્લેક ફોરેસ્ટ કેક એ પણ eggless. કોઈ નો પણ બર્થડે કે એનીવર્સરી હોય આ કેક સુપર લાગે.બાળકો ને તો બસ ચોકલેટ ખાવા નો મોકો જોઈ એ.માટે જ એગ લેસ બ્લેક ફોરેસ્ટ કેક પરફેક્ટ છે . Bansi Chotaliya Chavda -
-
-
-
-
ખજૂર કેક
#કુકરમેદા ના ઉપયોગ નથી.ઘઉ ના લોટ છે.માટે હેલ્ધી છે..્્ખાજુર મા કુદરતી મિઠાસ હોય છે સુગર ની માત્રા ઓછી વઢતી કરી શકાય.ખાજુર નાઉપયોગ થી હીમોગલોબિન બધે છે Saroj Shah -
પાઇનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)
આ કેક મે મારી દિકરી ના જનમદિવસ ના દિવસે બનાય વો છે.#સપ્ટેમ્બર AmrutaParekh -
મેલન ફ્લેવર્સ કેક
#goldenapron3 WEEK 22 મા મેલન હતુ એટલે મે વિચાયૃ મેલન ફલેવર કેક બનાવીએ .#માઇઇબુક પોસ્ટ ૩ Mamta Khatwani -
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
-
એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
બ્રેડ કેક(Bread Cake Recipe In Gujarati)
#GA4#Week26બ્રેડમાંથી સેન્ડવીચ બનાવવા માટે આપણે તેની કિનારીઓ કાઢી લેતા હોય છે તો એ બ્રેક કિનારીઓને બ્રેડક્રમ્સ બનાવી અને એમાંથી મે બે બ્રેડ કેક બનાવી જે એકદમ સોફ્ટ અને સરસ બને છે Shrijal Baraiya
More Recipes
ટિપ્પણીઓ (3)