ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

Komal Batavia @cook_22279443
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ટમેટાને બે પાણીએ ધોઈ ને તેના પીસ કરી ને કુકરમા બાફી લેશું ત્યારબાદ ટામેટાં થોડા ઠંડા થઇ ગયા બાદ તેને મિક્સરમાં ક્રશ કરી અને ચારણી થી ગાડી લેશું.
- 2
હવે ટામેટાની ગ્રેવી ને આપણે એક તપેલા કાઢી લેશું અને ગેસ ની ધીમી આંચ પર ઊકળવા મુકીશું પછી તેમાં બધો જ મસાલો એડ કરી દેશું અને પાંચ મિનિટ માટે ઉકડવા દેશું.
- 3
ટોમેટો સૂપ એકદમ ઉકડી ગયા બાદ તેમાં આપણે વઘાર કરી શું વઘાર થઇ ગયા બાદ આપણે સૂપ ને તરત ચિબા થી ઢાંકી દેવું.
- 4
આ ટોમેટો સૂપ જીરા રાઈસ અથવા તો ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તૈયાર છે આપણું ટોમેટો સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 10#સૂપ# હેલ્થી# ટેસ્ટી#યમ્મી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને જો ગરમાગરમ ટોમેટો સૂપ મળી જાય તો પછી બધાને મજા પડી જાય નાનાથી લઈને મોટા બધાને ભાવે એવું મેં આજે ટોમેટો સૂપ બનાવ્યું છે.મારી ડોટર ને ટોમેટો સૂપ બહુ ભાવે છે એટલે અમારા ઘરમાં આ સૂપ વીકમાં એક બે વાર બની જાય છેJagruti Vishal
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સ્વીટ કોર્ન સૂપ (Tomato sweetcorn Soup Recipe in Gujarati
#GA4#WEEk20આમ તો આપણે રેગ્યુલર ટોમેટો સૂપ બનાવતા હોયે છે પણ મે અહી તેમા થોડુ ટવીસટ કરી બટાકુ અને સ્વીટ કોનઁ મિકસ કરી સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બન્યુ છે. જે ઠંડી ઋતુ મા પીવા ની મજા આવે છે. આ સૂપ મા સ્વીટ કોર્ન આખા નાખ્યા છે તેનો ટેસ્ટ સૂપ પીતિ વખતે ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
ક્રીમી ટોમેટો સૂપ જૈન (Creamy Tomato Soup Jain Recipe In Gujarati)
#SJC#ક્રીમી ટોમેટો સૂપટોમેટો સૂપ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે આજે મેં ક્રીમી ટોમેટો સૂપ બનાવ્યું છે Jyoti Shah -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે મેં મારા બાળકો માટે બનાવ્યું છે ટમેટાનું સૂપ. Deval maulik trivedi -
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડીમાં જો ગરમાગરમ સૂપ મળી જાય તો મજા પડી જાય. આ ઋતુમાં ટામેટાં પણ ખુબ સરસ આવે છે તેથી આપણા દરેક ના ઘરમાં ટોમેટો સૂપ બનતું હોય છે કેમકે તે લગભગ દરેક ને ભાવે છે.#GA4#Week20#soup Rinkal Tanna -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#week10 આજે હેપી ન્યૂ યર,સાંજે લાઈટ ડિનર માટે મેં ટોમેટો સૂપ અને પુલાવ બનાવ્યા,ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Weak7#tomato હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ટામેટાં 🍅 પણ ખૂબ જ સારા આવે છે તો આજે ટમેટાનું સૂપ બનાવીશું.જે હું ટોમેટો સૂપની રેસિપી તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4#Week12# રસમ# પોસ્ટ 5રેસીપી નંબર 131.સાઉથ famous food items રસમ છે .રસમ સુપની જેમ પીવામાં પણ સરસ લાગે છે .અને રસમ ભાત ખાવામાં ટેસ્ટી લાગે છે. આજે મેં સાઉથ નો ટોમેટો રસમ બનાવ્યો છે. Jyoti Shah -
-
-
ચીઝ કોર્ન ટોમેટો સૂપ(Cheese corn tomato soup recipe in gujarati)
#GA4#Week10#Soup#Cheese#Frozenશિયાળાની ઠંડીમાં આપણે સૂપ ઘરે બનાવીને પીતા જ હોઈએ છે આજે મેં ચીઝ કોર્ન ટોમેટો સુપ બનાવ્યો છે. બાળકોનો તો આ ઓલટાઈમ ફેવરિટ હોય છે. Rinkal’s Kitchen -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે Bhavna C. Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568846
ટિપ્પણીઓ