બેબી પીઝા (Baby Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી લો તેમાં યીસ્ટ લો તેમા ગરમ પાણી નાખીને નાખીને 5 મિનિટ માટે રહેવા દો એક્ટિવેટ થઈ જાય ત્યાર બાદ એક વાસણમાં મેંદો, Oats, ઘઉંનો લોટ, દહીં,ખાંડ, દૂધ, મીઠું,ઓરેગાનો ઉમેરીને કણક બાંધો
- 2
હવે આ કણકને ઢાંકીને બે થી ત્રણ કલાક માટે સેટ કરો ફૂલીને ડબલ થઇ જશે નાના પૂરી જેવા લૂઆ બનાવી અને નાના પીઝા બેઝ રેડી કરો તેની અંદર કાંટા ચમચી વડે હોલ પાડી અને 1/2 કલાક માટે રહેવા દો
- 3
પીઝા સોસ બનાવવા માટે ટોમેટો કેચપ રેડ ચીલી સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરો થાય છે
- 4
હવે નોનસ્ટીક પેન ઉપર પીઝા બેઝ મૂકી એક તરફ થી ધીમા તાપે શેકો અને તેને ઉથલાવી રેડ ગ્રેવી અને કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં તેમજ ચીઝ ખમણી અને બે મિનિટ ઢાંકણ ઢાંકી દો ચીઝ એકદમ મેલ્ટ થઈ જશે
- 5
તૈયાર છે ઇન્સ્ટન્ટ બેબી પીઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14572846










ટિપ્પણીઓ (2)