રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને ધોઈને સાફ કરી લો ડુંગળી, ટામેટાં, મરચા, લસણ ને પણ સમારી લો. આદુ-મરચા-લસણની પેસ્ટ કરી લો
- 2
એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ડુંગળી નાખી સાંતળો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની અને ટામેટા ઉમેરીને 2 મિનીટ સાંતળો. ત્યારબાદ તેમાં પાલક ઉમેરી હલાવી થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી બે મિનિટ ચડવા દો...
- 3
ત્યારબાદ બધાજ મસાલાને એક વાટકીમાં લઈ લો અને તેની પેસ્ટ બનાવી આ પેસ્ટ આ શાકમાં ઉમેરો અને બે મિનિટ ફરીવાર ગ્રેવી માં ચડવા દો
- 4
ગ્રેવી ઠંડી પડે એટલે લઈ તેને ક્રશ કરી લો... ત્યારબાદ કડાઈમાં એક ચમચી જેટલું બટર મૂકી ગ્રેવી નાખી થોડું ઉકાળો જરૂર પડે તો પાણી ઉમેરો અને પનીરના ક્યૂબ્સ ઉમેરી ગરમાગરમ શાક ને પરોઠા અથવા જીરા રાઈસ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
-
-
-
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#RC4Greenપાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
-
પાલક પનીર પંજાબી શાક (Palak Paneer Punjabi Shak Recipe In Gujarati)
#PSR#cookpad Hina Naimish Parmar -
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#week4પાલક પનીર તો આપણે બધાં ખાતાજ હોઈએ છે પણ ઢાબા સ્ટાઈલ પાલક પનીર ખાવાની તો વાતજ અલગ હોય... તો આજે મે અહીંયા આજ ખાસ ડીશ બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે અને જલ્દી થી બની જાય છે...,🥗🍴 Dimple Solanki -
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14587962
ટિપ્પણીઓ (3)