ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)

Kajal Mankad Gandhi @cook_26378136
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા દૂધ ને ગરમ કરવા મૂકવું.
- 2
ત્યાર બાદ વાટકી માં થોડું ઠંડું દૂધ લઇ ને તેમાં કસ્ટર્ડ પાઉડર નાખી ને બરાબર ગઠા ન રહે તેમ મિક્સ કરવું.
- 3
હવે આ કસ્ટર્ડ ને ગરમ દૂધ માં નાખી ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રેહવું
- 4
હવે તેમાં 2 ચમચી ખાંડ નાખવી.
- 5
ત્યાર બાદ સતત હલાવતા રહેવું. અને કસ્ટર્ડ ઘટ્ટ થઈ જશે.
- 6
હવે તેને ઠંડુ કરવા માટે મૂકી દેવું.. ત્યાં સુધી બધા ફ્રૂટ કાપી લેવો.
- 7
હવે એક બાઉલ મા ફ્રેશ ક્રીમ લેવું.
- 8
તેમાં 1 વાટકી મિલ્ક મેડ નાખવું.
- 9
ત્યાર બાદ તેમાં બદામ પિસ્તા ની કતરી નાખવી.
- 10
હવે તેમાં બધું જ ફ્રૂટ નાખી દેવું.
- 11
અને ત્યાર બાદ તેને સરખી રીતે મિક્સ કરી લેવું.
- 12
અને ઠંડુ કરી ને સર્વ કરવું અને દાડમ અને સ્ટ્રોબેરી થી ગાર્નિશ કરી ને સર્વ કરવું.. અને આ સ્વીટ ડિશ નો આનંદ માણવો...🤗🤗❤️❤️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
#WD my recipe is dedicated to Ekta Rangam Modi n all Cookpad Team Beena Radia -
-
-
-
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
ફ્રૂટસ ક્રીમ(Fruits Cream Recipe In Gujarati)
#GA4#Week22મેં ફર્સ્ટ ટાઇમ બનાવી છે ફ્રુટ્સ ક્રીમ પણ ખૂબ ટેસ્ટી બની છે બધા ને ખૂબ ભાવી. Vk Tanna -
-
-
-
-
-
ફ્રૂટ કસ્ટર્ડ(Fruit custard recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ14ફ્રૂટ કસ્ટર્ડ ઝડપ થી બની જતું કોલ્ડ ડેઝર્ટ છે. જે દૂધ અને અને કોઈ પણ સિઝનલ ફ્રૂટ માંથી બની શકે. નાના મોટા બધાને પસંદ આવે એવું ફ્રૂટ કસ્ટર્ડ પૌષ્ટિક પણ ખરું જ કેમ કે જાત જાત ના ફ્રૂટ ઉમેરી ને બનાવેલ હોઈ છે. Shraddha Patel -
-
ક્રિમ ફ્રૂટ (cream Fruit Recipe in Gujarati)
#GA4 #week22કેલરીમાં વધુ પરંતુ બાળકોની અને મોટાઓને બધાની પ્રિય રેસીપી છે.Saloni Chauhan
-
-
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588379
ટિપ્પણીઓ (5)