મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)

#GA4 #Week23
#cookpad
#cookpadindia
પાપડ
મસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છે
મસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાપડ ઉપર હાથથી તેલ લગાવી લેવું બંને બાજુ અને પછી તેને ઢોસાની ફ્લેટ તવી ઉપર કટકાની મદદથી કે તવેથા મદદથી પ્રેસ કરીને બંને બાજુ શેકવું અને કોન પાપડ માટે પાપડના વચ્ચેથી બે કટકા કરી આજ પ્રમાણે શેકી લેવા અને શેકતાં શેકતાં તેને ફોલ્ડ કરી દેવા
- 2
બધા શાકભાજીને ઝીણા સમારી લેવા આ સિવાય પણ તમે મકાઈ બાફેલા કોબીજ બીજા તમારા ભાવતા શાકભાજી લઇ શકો છો
- 3
પાપડ ને પ્લેટમાં ગોઠવી તેની ઉપર પહેલા બધા શાકભાજીમિક્સ કરેલાસ્પ્રિંકલ કરવા અને તેની ઉપર ઝીણા સમારેલા ધાણા ભભરાવવા તૈયાર કરેલો મસાલા પાપડ નો મસાલોસ્પ્રિંકલ કરવો ઉપરથી લીંબુ નો રસ ખાવાના ટાઈમે છાંટવો
- 4
આ રીતે તૈયાર કરેલા કોણ માં પણ ભરી અને ઉપરથી ઝીણી સેવ ભભરાવવી
- 5
આ રીતે મસાલા પાપડ તૈયાર કરવાથી સોફ્ટ પડશે નહીં
- 6
જરૂરથી ટ્રાય કરશો
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)

ટિપ્પણીઓ (10)