પપૈયા ટુટીફૂટી (Papaya Tutifuti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા પપૈયાને લઇ તેની છાલ કાઢી તેના ઝીણા ઝીણા ટુકડા કરી લો એક વાસણમાં ચાર કપ પાણી લઈ તેને ઉકળવા મૂકો તેમાં ચપટી મીઠું નાખો પાણી ગરમ થાય એટલે તેમાં પપૈયાના ટુકડા નાખો અને તેને 5 મીનિટ માટે થવા દો
- 2
પાંચ મિનિટ પછી તેને પાણીમાંથી કાઢી ચારણીમાં નાંખી દો અને બધું પાણી નિતારી લો હવે એક વાસણમાં ખાંડ લો અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખો ખાંડ ઓગળે એટલે તેમાં પપૈયાના ટુકડા નાખી એકઃ તારની ચાસણી થાય ત્યાં સુધી થવા કરો ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં વેનિલા એસેન્સ નાખી બધું સરખું મિક્ષ કરી તેના ત્રણ સરખા ભાગ કરો
- 3
એક ભાગમાં પીલો ફૂડ કલર એક ભાગમાં લાલ ફૂડ કલર અને એક ભાગમાં લીલો કલર નાખી બધું સરખું મિક્ષ કરી લો હવે ત્રણ bowle તેમાં ટિશયુ પેપર મૂકી તેના પર તૂટીફૂટી મૂકો 15 મિનિટ માટે રહેવા દહીં એક પ્લાસ્ટિક સીટ ઉપર બધી તૂટીફૂટી અલગ અલગ કાઢો અને તેને ૩ થી ૪ કલાક માટે સુકાવા દો એટલે તૈયાર છે ટુટીફુટી.
- 4
આ તૂટીફૂટી ફ્રિજમાં સ્ટોર કરી શકો અનેતમે કેક મફિન્સ ડેકોરેશન તેમજ ફાલુદા આઇસ્ક્રીમ બનાવવામાં ઉપયોગ કરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati)
#GA4 #Week23 #papaya #tutifuti #post23 Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પપૈયા ઓરેન્જ સ્મુધી (Papaya Orange Smoothie Recipe In Gujarati)
ડાયેટ માટે બેસ્ટ અને હેલ્ધી છે.#GA4#Week23 Bhavita Mukeshbhai Solanki -
પપૈયા કોકોનટ લાડુ (Papaya Coconut Ladu Recipe In Gujarati)
#GCઆ લાડુ પપૈયા અને કોકોનટ માંથી રેડી કર્યા છે કારણકે ગણપતિને લાડુ બહુ જ મનમોહક હોય છે Nipa Shah -
-
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
કાચી પોપો માંથી બનાવેલ... ટેસ્ટી tutti frutti...ice cream ઉપર કે કેક માં બાળકો ને બૌ ભાવે. Sushma vyas -
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
#GA4#Week23#પપૈયું#પપૈયા નો હલવો 😋😋😋 Vaishali Thaker -
એપલ કાજુ કતરી (Apple Kaju Katari Recipe In Gujarati)
#GA4#Week5#Cashewકાજુ કતરી તો ખાઈએ જ છે પણ મેં કઈક નવું કર્યું અને એપલ કાજુ કતરી બનાવી. Khyati's Kitchen -
કાચા પપૈયા ના છીણ નો હાંડવો (Raw Papaya Handvo Recipe In Gujarati)
#GA4 #Week23 ગુજરાતીઓ નું ફેવરિટ હાંડવો, મુઠીયા, Bina Talati -
રંગબેરંગી મીઠી ધાણી (Colorful Sweet Popcorn Recipe in Gujarti)
#rainbowpopcorn#colourfulpopcorn#caramelisedcolourfulpopcorn#caremalpopcorn#cookpadgujarati Mamta Pandya -
કલરફુલ પેનકેક (pancake recipe in gujarati)
પેનકેક એ પણ પેલી કેક ની જેમ ખાવા માં મજા આવે એવી જ હોય છે. પેલી કેક બેક થાય છે અને એક જોડે થાય છે. જ્યારે પેનકેક થોડી થોડી અને તવા ઉપર કરી શકીએ છીએ. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
તરબુચ ની ટુટી ફ્રુટી (Watermelon Tutti Frutti Recipe In Gujarati)
My HobbyCookpad Recipe Ashlesha Vora -
કાચા પપૈયા નો લોટ વાળો સંભારો (Raw Papaya Besan Sambharo Recipe In Gujarati)😊😊
#GA4#Week23આ સંભારો ગાંઠીયા હોય કે કોઈ નાસ્તા હોય અથવા તો જમવામાં દરેક સાથે સારો લાગતો હોય છે Nidhi Jay Vinda -
પપૈયા સ્મૂધી (Papaya Smoothie Recipe In Gujarati)
#GA4#Week23પપૈયું ખુબ જ ગુણકારી હોય છે.પણ ક્યારેક બાળકો તેને ખાવાનું ટાળે છે.પણ જો આપણે તેને કંઈક અલગ રીતે આપી તો તેને ભાવે છે.મે અહિ પપૈયા માંથી સ્મૂધી બનાવી છે.જે બધાં ને ભાવે છે. Sapana Kanani
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
ટિપ્પણીઓ (9)
Yummy