ગાર્લીક ટોસ્ટ (Garlic Chili Toast Recipe In Gujarati)

Minaxi Bhatt @cook_20478986
ગાર્લીક ટોસ્ટ (Garlic Chili Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને ટોસ્ટર મા મુકી ટોસ્ટ બનાવો
- 2
બટર મા ગાઁલીક પાઉડર,ઓરેગાનો,ચીલીફલેકસ,મીઠુ,મીકસ કરો
- 3
બ્રેડ પર બટર લગાવી ઉપર ચીઝ,કેપપ્સીકમ,ચીઝ લગાવો પેન મા બટર લગાવી તૈયાર કરેલ બ્રેડ ને તેમા રાખી 3-4 મીનીટ ઢાંકી ને રાખો
- 4
તૈયાર થયેલ ગાર્લીક ચીલી ટોસ્ટ ને ડીશ લઈ ગરમ ગરમ સોસ સાથે સવ કરો
- 5
તૈયાર છે ગાર્લીક ચીઝ ટોસ્ટ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14622673











ટિપ્પણીઓ