પપૈયા મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#GA4
#Week23
#PAPAYA

પપૈયામાં વિટામિન એ, કે , ઈ, બહુ સારી માત્રામાં હોય છે. તેમાં થી પોટેશિયમ અને ફાઈબર પણ મળે છે. તો આજે અહીં આપણે પપૈયા મિલ્ક શેક બનાવીશું.

પપૈયા મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)

#GA4
#Week23
#PAPAYA

પપૈયામાં વિટામિન એ, કે , ઈ, બહુ સારી માત્રામાં હોય છે. તેમાં થી પોટેશિયમ અને ફાઈબર પણ મળે છે. તો આજે અહીં આપણે પપૈયા મિલ્ક શેક બનાવીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ પપૈયુ
  2. ૧ કપખાંડ
  3. ૩૦૦ ગ્રામ દૂધ
  4. ૧ કપઆઈસક્રીમ
  5. ગાર્નિશીંગ માટે ટુટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પપૈયાને છાલ ઉતારીને તેના નાના ટુકડા કરી લો.

  2. 2

    પછી પપૈયામાં ખાંડ, દૂધ ઉમેરીને બ્લેન્ડર ની મદદથી બીટ કરી લો.

  3. 3

    હવે તેમાં આઈસ્ક્રીમ ઉમેરીને ફરીથી બ્લેન્ડર ફેરવી લો.

  4. 4

    તો તૈયાર છે પપૈયા મિલ્ક શેક. હવે એક ગ્લાસ માં લઈ સર્વ કરો. અહીં મેં ટુટી ફ્રુટી થી સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes