#GA4#Week23
સૌ પ્રથમ ટામેટા કાકડી કાંદા ઝીણા સમારી લેવા. ત્યારબાદ એમાં મસાલો કરી લેવો.
મેં પાપડ પર તેલ લગાવી ને ઓવન માં હીટ કર્યા છે. તમે એને તેલ માં તળી શકો છો. ત્યારબાદ એના પર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી દેવું.
ત્યારબાદ ઉપર સમારેલી કોથમીર અને ઝીણી સેવ નાખી સર્વ કરવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ