મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)

મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ કાપી લેવા
- 2
હવે એક તપેલી માં 2 કપ પાણી નાખી ઉકળે એટલે મેગી નાખી પકાવો
- 3
મેગી બફાઈ જાય એટલે તેને સાઇડ માં રાખી દો.. હવે એક પેન માં તેલ મૂકી બાધા વેજીટેબલ સાંતળી લેવા.
- 4
અધકચરા ચડી જાય એટલે તેમાં બાફેલી મેગી ઉમેરી બધા મસાલા કરવા. જેમાં મીઠું લાલ મરચું પાઉડર, મેગી મસાલો, ઓરેગાનો ચીલી ફ્લેક્સ બધું ઉમેરી હલાવો. તૈયાર મિશ્રણ ને ઠંડુ થવા મૂકવું
- 5
હવે બ્રેડ ની સ્લાઈસ પર બટર લગાવી ઊપર તૈયાર કરેલી મેગી લગાવી ઉપર થી ચીઝ છીણેલું નાખવું.
- 6
એક નોન સ્ટીક તવી પર બટર લગાવી તૈયાર બ્રેડ ને ઢાંકણ ઢાંકી ટોસ્ટ થવા દેવા.
- 7
ચીઝ મેલ્ટ થઈ ને ટોસ્ટ તૈયાર થશે.. આ ટોસ્ટ ઓવન માં પણ બનાવી શકાય. ઉપર થી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી ગરમા ગરમ મેગી મસાલા ટોસ્ટ કેચઅપ, ચા, કે સોફ્ટ ડ્રીંક સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટ (Maggi Noodles Grilled Toast Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ મેગી ટ્વીસ્ટમેગી નૂડલ્સ માં થી નવી નવી રેસિપી બધા લોકો બનાવે છેઆજે હુ આપની સામે એક નવી રેસિપી લઈને આવી છુ મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટછોકરાઓ ને નવુ લાગશેખુબ જ ટેસ્ટી બન્યું છેતમે પણ જરૂર બનાવજો chef Nidhi Bole -
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)
#૧૫ મિનિટ#ફટાફટમેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
ક્રીમી ટોસ્ટ (Creamy Toast Recipe In Gujarati)
અહી મે વ્હાઇટ સોસ માં બધા વેજિટેબલ નાખી ને આ ટોસ્ટ બનાવ્યા છે.નાના થી લઈ મોટા સુધી બધા ને જ ભાવશે.#GA4#Week23 Shreya Desai -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
મેક્સીકન ટાકોસ વેજ સંભારો મેગી મસાલા(Mexican Tacos Veg Sambharo Maggi Masala Recipe In Gujarati)
વાહ ! સંભારો બનાવી,તેમાં મેગી મસાલા ઉમેરી ટાકોસ ખાવાની મજા પડી ગઈ... ગુજરાતી સંભારો સાથે મેગી મસાલો અરે વાહ ! વેરી ટેસ્ટી 😋#MaggiMagicInMinutes#Collab#મેક્સીકનટાકોસવેજસંભારોવીથમેગીમસાલા Urvashi Mehta -
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheez Corn Toast Recipe In Gujarati)
#RC1આજ ની ફટાફટ અને દોડતી લાઇફ માં સવારે આપને બ્રેકફાસ્ટ બનાવવા નો ટાઈમ નથી મળતો.પણ દિવસ દરમ્યાન સ્ફૂર્તિમય અને ફ્રેશ રહેવા માટે આપને બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે. આ મારા બાળકો નો ફેવરિટ બ્રેફાસ્ટ છે. TRIVEDI REENA -
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
-
ચીઝ ગાર્લિક મસાલા ટોસ્ટ (Cheese Garlic Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23 Nirali Prajapati -
-
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel -
-
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia#Cookpadgujarati#Cookpadમેરી મેગી સેવરી ચેલેન્જમેગી ને એક હેલ્થી વાનગી ઢોકળા ના સમન્વયથી મસાલા મેગી પીઝા ઢોકળા બનાવ્યાં છે.મેગી ઘર માં દરેક્ને ભાવતી વાનગી છે. આ વાનગી સવારે અથવા સાંજે નાસ્તામાં,બાળકોને ટિફિન માં અથવા ઘરે મહેમાન આવ્યા હોય તો સ્ટાટર માં પણ સર્વ કરી શકાય. Komal Khatwani -
ટોસ્ટ (Toast Recipe in Gujarati)
#GA4#week12 #મેયોનીઝઆ રેસિપી એકદમ quick બને છે આપણે સૂપ સાથે સર્વ કરી શકે છે સ્ટાર્ટર તરીકે નાના છોકરાઓને તો આ ખૂબ જ ભાવે છે Nipa Shah -
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)
#GA4#Week23જેમાં છે,ઇન્સ્ટન્ટ ભાજી(ભાજીપાવની) ટોસ્ટ,સેઝવાન પનીર ટોસ્ટ,ચીઝ ચીલી કોર્ન ટોસ્ટઅને,નટેલા ફ્રૂટી ટોસ્ટ.બધા એકદમ સુપર યમી😋 અને ફટાફટ બની જાય તેવા છે.જલ્દીથી બનાવી શકાય અને લાઇટ ડીનર કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય તેવું એક સરસ ઓપ્શન છે. તો તમે પણ આ ટ્રાય કરી જુઓ 👍🏻... Palak Sheth -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab આ રેસિપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબજ ટેસ્ટી બની છે Vaishali Prajapati -
ચીઝ મસાલા ટોસ્ટ (cheese masala toast recipe in gujarati)
#GA4#Week23#Toast ટોસ્ટ એ જુદા જુદા ટોપીગ થી બનાવી શકાય છે આજે મેં મિક્સ વેજીટેબલ થી બનાવી છે બાળકો બધા વેજીટેબલ ખાતા ન હોય છે તેથી મે બાળકો ને આવી રીતે ચીઝ મસાલા ટોસ્ટ જુદા જુદા સ્ટફિંગ કરી ને બનાવી આપુ છુ જલ્દી થી બાળકો ખાઈ લે છે Payal Sachanandani (payal's kitchen) -
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
પીઝા મેયો ટોસ્ટ (Pizza Mayo Toast Recipe In Gujarati)
Post 49સાંજે જ્યારે ભૂખ લાગે તો 5 મિનિટ માં આ ટોસ્ટ બનાવો. Komal Dattani -
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (49)