કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#GA4
#Week23
#kadaipaneer

#GA4
#Week23
#kadaipaneer

વધુ વાંચો

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#GA4
#Week23
#kadaipaneer

#GA4
#Week23
#kadaipaneer

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  • 100 ગ્રામપનીર
  • 1 નંગકે્સીકમ ડાઈસ કરેલ
  • 1 નંગમોટી ડુંગળી ડાઇસ કરેલ
  • 3 નંગડુંગળી ની સ્લાઈસ
  • 3 નંગટામેટાં મોટા સમારેલા
  • 10-12કળી લસણ
  • 1 ઇંચઆદુ નો ટુકડો
  • 4લાલ સુકા મરચા
  • 2 મોટા ચમચાતેલ
  • 2 ચમચીબટર
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 2 ચમચીલાલ મરચુ પાઉડર
  • 2 ચમચીધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા તેલ ઉમેરી ને પનીર ના ક્યુબસ ને લાઈટ બદામી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવા.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં કેપ્સિકમ અને ડુંગળી ને ઉમેરી ને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી ફ્રાય કરવું.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એ જ કડાઈ મા થોડું બટર ઉમેરી ને તેમાં આદુ ના ટૂકડા અને લસણ ની કળી ઉમેરી ને ધીમી આંચ પર સાંતળો.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં ડુંગળી ની સ્લાઈસ ઉમેરી ને તેને ધીમા તાપ પર સાંતળવી.પછી તેમાં હળદર પાઉડર લાલ મરચું પાઉડર તેમજ મીઠું સ્વાદ મુજબ ઉમેરી ને મસાલા ને થોડી વાર ચડવા દો.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં લાલ સુકા મરચા અને ટામેટાં ઉમેરી ને બરાબર મિક્સ કરો અને ઢાંકી ને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ આ મિશ્રણ ને એક બાઉલ માં કાઢી નાખવા અને થોડા ઠંડું થવા દેવું પછી તેને મિક્સર મા પીસી ને પેસ્ટ બનાવી લેવી

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ એ કડાઈ મા બટર અને તેલ ઉમેરી ને તેમાં પીસેલી પેસ્ટ ઉમેરી ને ધીમી આંચ પર પકાવો. વચ્ચે વચ્ચે ચલાવતા રેવું.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેમાં લાલ મરચું પાઉડર અને કિચન કિંગ મસાલો ઉમેરી ને બરાબર મિક્સ કરવું.અને ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી તેમાં સાંતળેલી ડુંગળી અને કેપ્સીકમ ઉમેરવા અને બરાબર મિક્સ કરવું. પછી તેમાં પનીર ઉમેરી ને મિક્સ કરી થોડી વાર ઢાંકી ને ચડવા દો.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી ગેસ બંધ કરી ને સમારેલી કોથમીર ભભરાવી ને પરોઠા,રોટલી કે નાન સાથે સર્વ કરો.

    કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
પર February 21, 2021 12:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karahi Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
  2. ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)
  3. પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)
  4. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  5. કાચા પપૈયા ના છીણ નો હાંડવો (Raw Papaya Handvo Recipe In Gujarati)
  1. પપૈયાની બરફી (Papaya Barfi Recipe In Gujarati)
  2. પપૈયા સ્મુધી (Papaya Smoothie Recipe In Gujarati)
  3. કઢાઇ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
  4. પપૈયા આઈસ્ક્રીમ (Papaya Icecream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625216
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close