પપૈયાની બરફી (Papaya Barfi Recipe In Gujarati)

Arti Rughani
Arti Rughani @cook_arti

#GA4 # Week23

પપૈયાની બરફી (Papaya Barfi Recipe In Gujarati)

#GA4 # Week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ નંગપાકું પપૈયું
  2. ૧ વાટકીખાંડ
  3. ૧ ચમચીઘી
  4. ઇલાયચી કેસર ઇચ્છાપ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પપૈયા ના નાના ટુકડા કરવા

  2. 2

    એક વાસણમાં ખાંડ તથા પપૈયા ના કટકા નાખી ગેસ પર મૂકી હલાવવું કેસર ઇચ્છાપ્રમાણે નાખવું

  3. 3

    ચાસણી ઉપર આવી જાય તેવું લાગે એટલે ઘી નાખી હલાવવું

  4. 4

    ઇલાયચી નો ભૂકો બદામ પિસ્તા વગેરે ઇચ્છા પ્રમાણે નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Rughani
Arti Rughani @cook_arti
પર

ટિપ્પણીઓ

Similar Recipes