કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#Week23
#papad
પરાઠા આપને અલગ અલગ સ્ટફિંગ થી બનાવતા હોય છે.આજે આપણે પાપડ ના ઉપયોગ થી બનાવ્યા છે.જે ટેસ્ટ માં ખુબજ યમ્મી લાગે છે.

#GA4
#Week23
#papad
પરાઠા આપને અલગ અલગ સ્ટફિંગ થી બનાવતા હોય છે.આજે આપણે પાપડ ના ઉપયોગ થી બનાવ્યા છે.જે ટેસ્ટ માં ખુબજ યમ્મી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦-૧૫મિનિટ
૧_૨
  • ૧ વાટકીઘઉં નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂરિયાત મુજબ
  • 1 ચમચીતેલ
  • 1_2 પાપડ શેકેલા અડદ ના
  • 1 ચમચીબેસન સેવ
  • 1કાંદો
  • 1 ચમચીલિલો કાંદો
  • 1 ટી સ્પૂનલાલ મરચું
  • 1લીલુ મરચું
  • ઘી શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ મા મીઠું અને 1 ચમચી તેલ નાખી લોટ બાંધી 15_20મિનિટ ઢાંકી ને રાખી દો.

    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાપડ ચૂરી બનાવવા ચોપર માં કાંદો,સેવ,પાપડ,મીઠું, લીલો કાંદો,લાલ મરચું,લીલુ મરચું નાખી ચોપ કરી લો

    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પરાઠા નો લોટ માંથી લૂઆ બનાવી ને નાનું વણી લો.તેના સ્ટફિંગ મૂકી બધી બાજુ થી પેક કરી ગોળ વણી લો ધીમે તાપે બંને બાજુ થી ઘી થી શેકી લો.ઉપર પાપડ ચૂરિ નાખી સર્વ કરો.

    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રેડી છે પાપડ ચુરિ પરાઠા

    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર February 21, 2021 17:55
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 22, 2021 18:46
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ પરાઠા ચૂરી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
  2. ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)
  3. પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)
  4. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  5. પપૈયા સલાડ (Papaya Salad Recipe In Gujarati)
  1. ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)😊
  2. પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
  3. કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
  4. કેસ્યુ પપૈયા-મસ્ક મેલોન શેક (Cashew Papaya Musk Melon Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14627049
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close