કેસ્યુ પપૈયા-મસ્ક મેલોન શેક (Cashew Papaya Musk Melon Shake Recipe In Gujarati)

Prerita Shah @Preritacook_16
કેસ્યુ પપૈયા-મસ્ક મેલોન શેક (Cashew Papaya Musk Melon Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજૂને પંદરથી વીસ મિનિટ માટે પાણીમાં પલાળી રાખવા હવે પાકુ પપૈયું,શકરટેટી ને સમારીને રેડી કરી લેવા
- 2
ત્યારબાદ મિક્સર બાઉલમાં પાકું પપૈયું, શક્કરટેટી અને પાણી કાઢી લઈને ફક્ત કાજૂને બાઉલમાં લઈ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું
- 3
ત્યારબાદ તેમાં નારીયેલની મલાઈ, દૂધ અને ખાંડ ઉમેરી ફરી વખત ગ્રાઇન્ડ કરી લેવું જેથી બધુ એક રસ થઇ જશે
- 4
હવે આ શેક ને કાચના બાઉલમાં કાઢી તેના પર પપૈયા ની સ્લાઈસ અને કાજુના ટુકડા થી ગાર્નિશ કરીને સર્વ કરો(જો તમે ઇચ્છો તો તેમાં બરફના ટુકડા પણ નાખી શકો છો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પપૈયા મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)
#GA4#Week23#PAPAYAપપૈયામાં વિટામિન એ, કે , ઈ, બહુ સારી માત્રામાં હોય છે. તેમાં થી પોટેશિયમ અને ફાઈબર પણ મળે છે. તો આજે અહીં આપણે પપૈયા મિલ્ક શેક બનાવીશું. Nita Prajesh Suthar -
-
બનાના એન્ડ પપૈયા મિલ્ક શેક (Banana Papaya Milk Shake Recipe In Gujarati)
#SM : બનાના એન્ડ પપૈયા મિલ્ક શેકગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક, લસ્સી, ઠંડાઈ,smoothie, ફ્રેશ જયુસ પીવાની મજા પડી જાય.તો આજે મેં બનાના અને પપૈયા નું મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .#GA4#Week23Papaya Rekha Ramchandani -
-
પપૈયા પુડિંગ (Papaya Pudding Recipe in Gujarati)
આ પુડિંગ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ ખાઈ શકો છો. શનિવાર કે રવિવારે આવી ફટાફટ બની જાય તેવી સહેલી વસ્તુ મારી ઘરે હું બનાવું છું. Arpita Shah -
પપૈયા નો મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#papaya milkshake#papaya Recipe#milkshake પપૈયું દરેક ઋતુ માં મળતું ફળ છે,બાળકો ને અને ઘણાં બધાં ને પપૈયું નથી ભાવતું પણ જો આ રીતે મિલ્ક શેક બનાવી આપો તો હોંશે થી પી જાશે. Krishna Dholakia -
બદામ નો શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14#ff1બદામનો મિલ્ક શેક ઉપવાસ માં ખૂબ જ ઉપયોગી છે કંઈ ખાવું ન હોય અને એક ગ્લાસ મિલ્ક શેક પીવાથી પેટ ભરાઈ જાય છે Kalpana Mavani -
-
પપૈયા સ્મૂધી (Papaya Smoothie Recipe In Gujarati)
#GA4#Week23પપૈયું ખુબ જ ગુણકારી હોય છે.પણ ક્યારેક બાળકો તેને ખાવાનું ટાળે છે.પણ જો આપણે તેને કંઈક અલગ રીતે આપી તો તેને ભાવે છે.મે અહિ પપૈયા માંથી સ્મૂધી બનાવી છે.જે બધાં ને ભાવે છે. Sapana Kanani -
શક્કરટેટી મિલ્ક શેક(musk melon milk shake recipe in Gujarati)
#SM જે ગરમી માં સરળતા થી મળે છે અને બનાવવું ખૂબ જ સરળ છે. Bina Mithani -
-
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ Dipika Bhalla -
-
-
-
-
પપૈયા સલાડ (Papaya Salad Recipe In Gujarati)
#GA4#Week23#papaya પપૈયામાં આપણા શરીરને ઉપયોગી થાય તેવા ઘણા તત્વો રહેલા છે. કાચા પપૈયા અને પાકા પપૈયામાંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે પાકા પપૈયામાંથી તેનો સલાડ બનાવ્યો છે. પાકા પપૈયાને સમારી તેમાં લીલી અને કાળી દ્રાક્ષ ઉમેરીને ચટપટા મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ સલાડ બન્યો છે. Asmita Rupani -
પપૈયા બોલ્સ (Papaya Balls Recipe In Gujarati)
#GA4#Week23#Papaya#freshfruit#Sweetપપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે ...પેટ માટે પણ તે ખૂબ લાભદાયક છે... કોઈ ને ખ્યાલ પણ નહિ આવે કે આ પપૈયામાંથી બન્યા છે...ખૂબ ઓછી સામગ્રી અને ખૂબ ઓછા સમયમાં બની જતી આ વાનગી તમે એકવાર જરૂર ટ્રાય કરજો Hetal Chirag Buch -
પપૈયા નો હલવો
#ફ્રૂટ્સ મોટાભાગે બાળકોના અનફેવરેટ ફ્રુટ ની અંદર પપૈયા નો સમાવેશ થાય છે પરંતુ પપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે જ્યારે ઘરના લોકો પપૈયું ખાવાનું ટાળતા હોય ત્યારે આ રીતે પપૈયા નો હલવો બનાવીને ખવડાવી શકાય. મિત્રો ગાજરનો હલવો તો આપણે બધા ખાઈએ છીએ પણ એક વખત આ પપૈયા નો હલવો બનાવી ને ટ્રાય કરી જોજો.... Khushi Trivedi -
-
-
-
પપૈયા અને કેળાનો મિલ્કશેક (Papaya Banana Milk Shake Recipe In Gujarati)
બાળકોને પપૈયું ખાવું ગમતું નથી. મિલ્કશેક બનાવી ને આપો તો પી લે છે. આજે મેં પપૈયાઅને કેળાનો બનાયા મિલ્કશેક બનાવ્યો છે.#GA4#Week23#Papaya Chhaya panchal -
-
-
પપૈયા થીક શેક (Papaya Thick Shake Recipe In Gujarati)
#ChooseToCookઆજે એક મોટું લાલ પપૈયું લઈ આવ્યા..ખાતા ખાતા ધરાઈ ગયા તો પણ બાકી રહ્યું,તો એનો શેક બનાવવાનું મન થયું સાથે આઈસ્ક્રીમપણ હતો,તો પપૈયા નો શેક વનિલા આઈસ્ક્રીમ સાથે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14627055
ટિપ્પણીઓ (7)