કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#GA4
#Week24
#Califlower
શિયાળામાં મળતું સૌથી સારામાં સારૂ ફૂલ એટલે ફ્લાવર શિયાળા સિવાય કંઈ બાકી સિઝનમાં ફ્લાવર ખાવાની મજા આવતી નથી પરંતુ શિયાળામાં ફ્લાવર માંથી મેલ પણ નથી આવતી જેથી તેને કાચું પણ ખાઈ શકાય છે તો ચાલો આજે પુલાવ બનાવીએ અને તેમાં આપણે ફ્લાવર અને પનીર મિક્સ કરીએ અને બાળકો અને મોટા પુલાવ ખાવાને બદલે તેમાંથી ફ્લાવર શોધી શોધીને ખાશે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  • 500 ગ્રામફ્લાવર
  • 200 ગ્રામપનીર
  • મેરીનેટ કરવા માટે
  • 1 કપમોળું દહીં પાણી નિતારી લો
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  • 1 ટી સ્પૂનલાલ મરચું
  • 1 ટી સ્પૂનઆદુ-મરચાંની પેસ્ટ
  • 1 ટી સ્પૂનગરમ મસાલો/કિચન કિંગ મસાલો
  • 1/2 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  • જરૂર મુજબ મીઠું
  • 1/2 ટી.સ્પૂનમરી પાઉડર
  • 1 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  • પુલાવ માટેના ચોખા
  • 1+1/2 બાસમતી ચોખા
  • ગ્રેવી બનાવવા અને તેના મસાલો કરવા માટે
  • 4 નંગમોટી ડુંગળી
  • 3નાના-મોટા પાકા ટામેટા
  • 4/5કળી લસણ
  • 1 ટી સ્પૂનલાલ મરચું
  • 1/2 ટીસ્પૂનધાણાજીરું
  • 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  • 1/4 ટી સ્પૂનહળદર
  • જરૂર મુજબ મીઠું
  • ગ્રેવી ના વઘાર માટે
  • 2 ટેબલ સ્પૂનઘી કે તેલ
  • 1 નંગતમાલપત્ર
  • 2 નંગમોટા એલચા
  • 2 નંગલવિંગ
  • 2 સ્પૂનકાજુના ટુકડા
  • 2 ટી સ્પૂનસૂકી દ્રાક્ષ
  • 1/2 નંગકેપ્સિકમ સમારેલુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફ્લાવર ના કટકા કરી મીઠા અને હળદર વાળા ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે ઉકાળી લેવા ત્યારબાદ પનીરના પણ કટકા કરી લેવા અને દહીમાંથી પાણી નિતારી લેવું

    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દહીં ને બાઉલમાં કાઢી તેમાં બધા મસાલા મિક્સ કરી બરાબર હલાવી લેવું છેલ્લે કોર્ન ફલોર નાખીને બરાબર મિક્ષ કરી લેવું હવે ફ્લાવર અને પનીરને દહીંમાં મિક્સ કરી ૧૫ /20 મિનીટ માટે મેરીનેટ કરવા માટે રહેવા દેવું

    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડુંગળી ને છોલી મોટી મોટી સમારી લેવી ત્યારબાદ સામે તને પણ મોટા ટુકડા કરી લેવા અને લસણ પણ ફોલીને તૈયાર રાખો હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં પ્રથમ ડુંગળી સાંતળો ડુંગળી સંતળાઈ જાય એટલે લસણ સાંતળો હવે તેમાં ટામેટા મિક્સ કરી ટામેટા જ્યાં સુધી ઓગળી ને ત્યાં સુધી બરાબર સાતલવું છેલ્લે ગેસ બંધ કરી દેવો

    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરવી અને બીજી બાજુ કુકરમાં બાસમતી ચોખાને દાણો છૂટો રહે તે રીતે બાફી લેવા

    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ફરી એક પેન માં તેલ લઇ તેમાં તમાલપત્ર, એલચો,લવિંગ અને તજ નો ટુકડો ગરમ થાય એટલે તેમાં કેપ્સીકમ સાંતળવા હવે તેમાં કાજુ દ્રાક્ષ મિક્સ કરી લેવા અને બનાવેલી પેસ્ટ મિક્સ કરવી અને તેમાં મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરૂ, મીઠું બધું બરાબર મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુધી સાંતળવું ત્યારબાદ તેમાં બાફેલા ચોખા મિક્સ કરી બરાબર હલાવી લેવું

    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બીજી બાજુ એક નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ મૂકી તેમાં મિનિટ કરેલા ફ્લાવર અને પનીરને પાંચથી દસ મિનિટ માટે ટોસ્ટ કરી લેવા(સાંતળી લેવા) હવે પુલાવમાં મેરિનેટ કરીને સાંતળેલા ફ્લાવર અને પનીરને મિક્સ કરી લેવા ગરમા ગરમ સર્વ કરવા સાથે મોળું દહીં તેમાં મીઠું મરચું નાખીને પીરસવું

    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર February 24, 2021 16:26
Nadiad

ટિપ્પણીઓ (3)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 06, 2021 16:33
Yuuuuuummmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર Paneer પુલાવ Flower

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેગી ફ્યુઝન ટાર્ટ (Maggi Fusion Tart Recipe In Gujarati)
  2. સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun
  3. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  4. માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)
  5. કણકી ની ઘેંસ (Kanki Ghensh Recipe In Gujarati)
  1. બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
  2. બાજરીના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
  3. બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
  4. લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14635900
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close