બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લઈ ચાળી લો. તેમજ દહીં તૈયાર રાખો.
- 2
હવે તેમાં લસણની ચટણી ઉમેરો. તેમજ લાલ મરચું પાઉડર તીખાશ મુજબ અને હળદર ઘાણાજીરૂ ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દહીં નાખી મિક્સ કરો.
- 4
હવે તેમાં ખાંડ નાખી જરૂર મુજબ પાણી ઉમેરો. વડા પડે એવું ભજીયાનાં ખીરાથી થોડું જાડું બેટર તૈયાર કરી કોથમીર ઉમેરો.
- 5
એક કડાઈમાં તેલ મૂકી તે ગરમ થાય એટલે મીડીયમ ગેસ પર વડા તળી લો.
- 6
- 7
- 8
ગરમા ગરમ દહીં કે સોસ કે ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24#Post1#Bajriગુજરાતીઓના ઘરમાં બાજરીના વડા ના બને એવું બને જ નહીં,, આ વડા ઠંડા ચા સાથે અને ગરમ દહીં સાથે કેચપ સાથે બહુ ફાઇન લાગે છે Payal Desai -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #post1 #Bajri #બાજરા ના વડા ઇ ઇન્સ્ટ કરી શકાય છે, અને સાંજ નાસ્તા માં બહુ મઝા પડી જાય છે, Megha Thaker -
-
બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)
#GA4#Week24#Cookpadindia Payal Mehta -
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24ગુજરાતીઓ ના ફેવરેટ બાજરી ના વડા હોય છે. Hetal Shah -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#childhood#sravan Satam aatham spesiyal Jayshree Doshi -
-
-
-
-
બાજરી મેથીના વડા(Bajri Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #bajri આ વડા ચા સાથે સવારે અને સાંજે લઇ શકાય છે. Nidhi Popat -
-
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16#ff3અમે આ રેસિપી રાંધણ છઠ્ઠના દિવસે બનાવીએ છીએ અને શીતળા સાતમ ને દિવસે ઠંડી એકટાણાં ખાઈએ છીએ.શીતળા સાતમને દિવસે ઠંડુ ખાવાનું હોય છે. Kashmira Parekh -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14641129
ટિપ્પણીઓ (6)