રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલી મેથી બાફી લેવી બાફી ને બે ત્રણ પાણી થી ધોઈ નાખવી એક લોયામાં તેલ ગરમ કરવું ડુંગળી સમારી લેવી
- 2
તેલમાં હિંગ નાખી ડુંગળીનો વઘાર કરી લસણની ચટણી મેથી ઉમેરી બધો મસાલો કરી મિક્સ કરવું
- 3
થોડીવાર પકવા દેવું પછી ગેસ બંધ કરી દેવો અડદના પાપડ તળી લેવા
- 4
જમવા બેસીએ ત્યારે બાઉલમાં પાપડ ના કટકા કરી ઉપર શાક ઉમેરી ઓવનમાં ગરમ કરી લેવું પછી સર્વ કરવું
- 5
જમવા બેસીએ ત્યારે જ પાપડ ઉમેરી શાક ગરમ કરી સર્વ કરવું જેથી પાપડ નો ટેસ્ટ સારો આવે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636175

















ટિપ્પણીઓ