લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને બાફી લો બફાઈ ગયા પછી ઠંડા થવા દો
- 2
લસણને ફોલી ને તેમાં લાલ મરચું હળદર મીઠું વધુ ઉમેરી થોડું પાણી નાખી લસણની ચટણી બનાવો
- 3
એક કડાઇમાં તેલ લો તેલ ગરમ થાય પછી તેમાં લસણની ચટણી નો વઘાર કરો
- 4
લસણ એકદમ સંતળાઈ જાય પછી તેમાં બાફેલા બટાકા ઉમેરો
- 5
એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં કોથમીર અને મરચાં ભભરાવો
- 6
લસણીયા બટાકા ની બ્રેડ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14641623














ટિપ્પણીઓ