પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર વટાણા બટાકા રીંગણા કોબી બધું જ ઝીણું સમારીને કૂકરમાં બાફી લો
- 2
સૌ પ્રથમ એક કડાઈ લો તે માટે તેલને ગરમ કરો પછી હિંગ નાખો ડુંગળી આદુ-મરચા-લસણની પેસ્ટ ટામેટાં બધું સાંતળો અને તેમના સુકા મસાલા બધા કરો
- 3
હવે તેમાં બાફેલા બધા શાકભાજી ક્રશ કરીને ઉમેરો ઉપરથી તેમાં ખાંડ અને લીંબુ ને એડ કરો અને ગાર્નિશીંગ માટે કોથમીર ભભરાવો
- 4
તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી શિયાળામાં ખવાતી પાવભાજી 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14643739









ટિપ્પણીઓ