ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)

#GA4
#Week23
#post2
#toast
#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati )
સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા.
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4
#Week23
#post2
#toast
#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati )
સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બટર લઈ તેમાં સૂકા લસણ ની કળી ને છીણી ને ઉમેરો. ને એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી આ મિશ્રણ ને બરાબર ફેંટી બટર સ્મૂથ કરી લો. સામગ્રી માં દર્શાવ્યા પ્રમાણે બધા સબ્જી ચોપર માં એકદમ જીણું ચોપડ કરી લો.
- 2
હવે ચાર બ્રેડ ની સ્લાઈસ ચોપર બોર્ડ પર મૂકી હવે બ્રેડ ને તૈયાર કરેલ ગાર્લિક બટર આખા બ્રેડ પર બધી બાજુ સ્પ્રેડ કરી લો. હવે આની ઉપર મોઝરેલા ચીઝ ને ચીઝ સ્લાઈસ ઉમેરી દો.
- 3
હવે આ બ્રેડ સ્લાઈસ પર ઝીણા સમારેલા ગ્રીન કેપ્સીકમ, જીની સમારેલી ડુંગળી, જીણું સમારેલું ગાજર, લીલી કોથમીર ના પાન અને ઉપરથી મીઠું અને મોઝરેલા ચીઝ ગ્રેટ કરી ઉમેરી દો. ને ઉપરથી રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પરિંકલ કરો.
- 4
- 5
હવે એક નોન સ્ટીક પેન માં બટર સ્પ્રેડ કરી તેની પર આ તૈયાર કરેલ બ્રેડ ઉમેરી ચીઝ વાળું લેયર ઉપર રાખી સ્લો ગેસ ની આંચ પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી ને ટોસ્ટ કૂક કરી લો.
- 6
હવે આપણા એકદમ ક્રિસ્પી ને યમ્મી ચીલી ચીઝ ટોસ્ટ રેડી છે સર્વ કરવા માટે. આ ટોસ્ટ ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. મોર્નિંગ breakfast સાથે એન્જોય કરો.
Similar Recipes
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
બેલપેપર ચીઝ ટોસ્ટ (Bellpaper Cheese Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseBell papper ચીઝનું કોમ્બિનેશન સ્વાદ થી ભરપૂર હોય છે તેમાં પણ ફટાફટ બની પણ જાય છે સાજના નાસ્તામાં અથવા તો બ્રેકફાસ્ટમા લેઈ શકાય છે.. જેમાં તમે તમારી પસંદગીના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. તમે પણ ટ્રાય કરજો એકદમ કલરફૂલ ચીઝી .. Shital Desai -
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
જયારે તમને સુ બનાવ એવો પ્રશ્ન થયા ને ત્યારે આ રેસિપી તમે બનાવી શકો છો. આ એકદમ ઝડપથી બનતી વાનગી છે. આ વનગી ખુબ જ ઓછી સામગ્રી ઓછા સમયમાં બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચીઝ ચીલી ટોસ્ટ.#GA4#week23 Tejal Vashi -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ(Cheese Chilli Garlic Toast Recipe in Gujarati)
#GA4#week17#cheeseઆજે મે ચીઝ ગાર્લિક ટોસ્ટ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે અને ઓછા સમય મા ખુબ જ ટેસ્ટી બનતી વેરાયટી છે,તમે પણ જરુર એકવાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R -
ચીઝ બસ્ટ ટોસ્ટ (Cheese Burst Toast Recipe In Gujarati)
#GA4#Week23Toastચીઝી ફલેવર, એકદમ ક્વીક તૈયાર થતું અને બાળકો નું ફેવરીટ...ચીઝી ચીઝીઈઈઈઈઈ. Shital Desai -
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
ચીઝ કેપ્સિકમ ચિલી ટોસ્ટ(Cheese Capsicum chilly Toast Recipe in Gujarati
#GA4#week23 ચીઝ ટોસ્ટ એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તા અથવા સ્ટાર્ટર રેસિપી છે જ્યાં મરચાં, લસણ અને ચીઝ ટોપિંગ્સ સાથે ટોસ્ટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત થોડા ઘટકોથી બનેલું છે અને ઘરે બનાવવા માટે ખૂબ જ સેહલું છેકેપ્સીકમ લસણ મરચાં ચીઝ થી ભરપુર ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને છોકરાઓ ને પણ પસંદ પડે એવી રેસિપી...છે.... જે સવારે કે સાંજે નાસ્તા માં લઈ શકાય છે...મે અહી ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કર્યો છે.... Twinkal Kalpesh Kabrawala -
ચીઝ ગાર્લીક બ્રેડ સ્ટીક (Cheese Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week17#post3#cheese#ચીઝ_ગાર્લીક_બ્રેડ_સ્ટીક ( Cheese Garlic Bread Sticks Recipe in Gujarati ) આ ચીઝ ગાર્લિક બ્રેડ મે ડોમિનોઝ સ્ટાઈલ માં બનાવી છે. જેમાં મે મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવી છે. મેં આમાં પેરી પેરી મસાલા નો પણ ઉપયોગ કરી ને એકદમ ચટાકેદાર બ્રેડ સ્ટીક્સ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને ચીઝી બની છે. મારા બાળકો નું ખૂબ જ ફેવરિટ છે. Daxa Parmar -
ચીઝ ચિલી કોર્ન ટોસ્ટ (Cheese chilli corn toast Recipe in Gujarati)
#goldenapron3 #week_18 #Chilli#આ મારી સૌપ્રથમ પાંચ વર્ષ પહેલાં બનાવેલી બેક્ડ ડીશ છે. ત્યાર બાદ તેમાં અલગ-અલગ વેરિએશન કરી ધણી વખત બનાવી છે. પણ Cookpad Gujrati માં જોડાઈ પછી પ્રથમ વખત જ બનાવી. Urmi Desai -
-
-
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
આલુ ચીઝ ટોસ્ટ
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૨બાળકો ને નાસ્તા મા પણ ભાવશે. સેન્ડવીચ ટોસ્ટ કે ગ્રીલ બંને કરી સકો છો. Bhakti Adhiya -
-
ચીઝ ચીલી પોપર્સ (Cheese Chilli Poppers Recipe In Gujarati)
#WK1ચીઝ ચીલી પોપર્સ (ભરેલા મરચાં ના ચિઝી ભજીયાઁ) Noopur Alok Vaishnav -
ચીઝ મેક્રોની (Cheese Macroni Recipe In Gujarati)
#GA4#Week17#cheese પાસ્તાએ બધા જ નાના છોકરાઓ ની ફેવરિટ ડિશ છે પાસ્તા ને કોઈ પણ ફ્લેવરમા બનાવવા માં આવે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં આજે ચીઝ મેક્રોની (ચીઝ પાસ્તા) બનાવ્યા છે જેની રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું Sonal Shah -
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati)
#ફટાફટઆ રેસીપી ૨૦ મીનીટ મા બની જાય છે નાસ્તા અને ડીનર મા ક્રિસ્પી ચીઝી પોકેટ સવઁ કરી શકાઇ છે Shrijal Baraiya -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#cheeseચીઝ વાળી કોઈપણ આઈટમ છોકરાઓને ખૂબ ભાવે છે.એમાં પણ ગાર્લિક બ્રેડ નાના છોકરાઓને ખૂબ ભાવે છે.જે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ની રેસીપી હું અહીં મૂકું છું. Dimple prajapati -
-
વેજ ટોસ્ટ (Veg Toast Recipe In Gujarati)
bread પર vegetable, cheese, butter, pizza seasoning લગાવી ને ખાવા ની મઝા પડશે. #cookpadgujarati #cookpadindia #breakfast #bread #toast #vegtoast Bela Doshi -
લેફ્ટઓવર ભાજી ટોસ્ટ (Leftover Bhaji Toast Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha
More Recipes
- મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
- કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
- કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
- ગાર્લિક લચછા પરાઠા (Garlic Lachha Paratha Recipe in Gujarati)
- બરન્ટ ચીલી ગાર્લિક નુડલ્સ (Burnt Chili Garlic Noodles Recipe In Gujarati)
ટિપ્પણીઓ (12)