વેજ.મેગી ડોનટ (Veg. Maggi Doughnut Recipe In Gujarati)

REKHA KAKKAD @Rekhacooklove
વેજ.મેગી ડોનટ (Veg. Maggi Doughnut Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે 100 ગ્રામ મેગી ના હાથ થી ટુકડા કરવા અને ગોલ્ડન બ્રાઉન શેકી લો.હવે તેમાં ફુદીનાના સીવાય ના વેજ. એડ કરો.
- 2
5 મીનીટ પછી તેમાં બટાકા અને મસાલા અને મેગી મસાલા એડ કરો.
- 3
હવે 5 મીનીટ માટે થવા દો.હવે તેમાં ફુદીનાના પાન એડ કરી ગેસ બંધ કરવો.5-10 મીનીટ બાદ પ્લાસ્ટિક બેગ પર વણી લો.
- 4
હવે ડોન્ટ કટ કરી લો.તેલ ગરમ કરો.મેંદા માં મીઠું પાણી ઉમેરી સલરી તૈયાર કરો.
- 5
હવે સલરી માં ડોન્ટ ડીપ કરી બાકી ની મેગી નો હાથે થી ભુકો કરી લો.તેમા રગદોળીને ને તળી લો.
- 6
તૈયાર છે ગરમા ગરમ વેજ.મેગી ડોનટ્સ.ગરમા ગરમ વેજ.મેગી ડોનટ મેગી હોટ એન્ડ સ્વીટ સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646239



















ટિપ્પણીઓ (9)