બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

#GA4
#Week24
#BAJRA
#COOKPADINDIA
#COOKPADGUJRATI
બાજરીમાં કંઈક હોય છે કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તે પચવામાં ભારે હોય છે આથી શિયાળામાં તેની રોટલી કે રોટલા ખાવા થી જલ્દી ભૂખ લાગતી નથી તેથી વજન ઉતારવામાં ઉપયોગી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીના લોટને ચાળી લો પછી તેમાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને લોટમાં મસળતા જાવ. લોટ જેટલો વધારે મળશે એટલે તેમાં ચીકાશ પકડશે અને રોટલો વધારે સરસ મીઠો લાગશે.
- 2
કણેક માંથી એક લુવો લઇ તેને ઓરસિયા ઉપર મૂકી અથવા તો બંને હાથની વચ્ચે મૂકી ને થોડું બાજરીના લોટ નું ઓટામણ લઈ ને રોટલો ગોળ ફરે તેમ ટીપતા જાવ.
- 3
તાવી/માટી ની કલાડી સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં ટીપેલો રોટલો મધ્યમ તાપે બંને તરફ સીજવી લો અને પછી ફુલાવી લો.
- 4
આજ રીતે બધા રોટલા તૈયાર કરી લો અને તેને ઘી અને ગોળ સાથે પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
-
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
રોટલા(Rotla recipe in Gujarati)
રોટલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. રોટલા મારી નાની બેબીને બહુ જ પ્રિય છે તે વારંવાર કહેતી હોય છે મમ્મી રોટલા બનાવી આપનેઆમે શિયાળામાં રોટલા તો બહુ જ સારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. Varsha Monani -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
શિયાળા માં રોટલા માખણ, ભડથું, સેવ ટામેટા, લસણીયા બટાકા લસણ ની ચટણી, મરચું, ડુંગળી, ભાજી સાથે ખાવાની મઝા જ જુદી છે Bina Talati -
-
-
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6#WEEK6 મકાઈના રોટલા મુખ્યત્વે રાજસ્થાન,મહારાષ્ટ્ર અને પંજાબમાં ખવાય છે.ત્યાં મકાઈનુ ઉત્પાદન વધુ થાય છે.મકાઈ પચવામાં ભારે હોવાથી ગુજરાતમાં ઓછી ખવાય છે.પરંતું થોડા સમયથી મકાઈની વિવિધ વાનગીઓનો વપરાશ જેવી કે સૂપ ચેવડો ઢોકળા,સબ્જી વગેરે સ્વરૂપે વધ્યો છે. Smitaben R dave -
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)