બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)

#GA4
#Week24
#Bajri / બાજરી
ગામડાઓમાં મુખ્ય ખોરાક એટલે ઘીથી લથપથ બાજરીનો રોટલો, ગોળ અને કાંદાનું કે રીંગણનું શાક. બાજરીના રોટલામાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. મેં પણ આજે વાળુમાં બાજરીના રોટલા બનાવીને સાથે રાયતા ગાજરનું અથાણું, ગોળ, લીલા કાંદાનું શાક, ભરેલા રીંગણ બટેટાનું શાક અને સેવ ટમેટાનું શાક પીરસયાં છે...... છે ને અસલ દેશી કાઠિયાવાડી .
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4
#Week24
#Bajri / બાજરી
ગામડાઓમાં મુખ્ય ખોરાક એટલે ઘીથી લથપથ બાજરીનો રોટલો, ગોળ અને કાંદાનું કે રીંગણનું શાક. બાજરીના રોટલામાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. મેં પણ આજે વાળુમાં બાજરીના રોટલા બનાવીને સાથે રાયતા ગાજરનું અથાણું, ગોળ, લીલા કાંદાનું શાક, ભરેલા રીંગણ બટેટાનું શાક અને સેવ ટમેટાનું શાક પીરસયાં છે...... છે ને અસલ દેશી કાઠિયાવાડી .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી માં બાજરીનો લોટ લઈ તેમાં 1 નાની ચમચી ઘી, મીઠું અને પાણી નાંખી સરખી રીતે લોટ બાંધી તેનાં 3 લુઆ કરી લો
- 2
હવે પાટલી પર થોડો કોરો લોટ ભભરાવી એક લુઓ મૂકી હાથેથી થાપીને ગોળ રોટલો કરી તે રોટલો ગરમ લોઢીમાં મિડિયમ તાપે બંને બાજુએથી શેકી લો
- 3
હવે આ રોટલાને ભાઠામાં 2-3 સેકન્ડ માટે શેકી લો. તૈયાર છે ગરમા ગરમ બાજરીના રોટલા...... આ રોટલાને રીંગણના ઓળા, આખા રીંગણનું ભરેલું શાક કે કાંદાના શાક સાથે ખાવાની મજા પડી જાય.... હં પણ સાથે ગોળ તો હોય જ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
સૌરાષ્ટ્ર ના ગામડા નુ મુખ્ય ભોજન છે.#GA4#Week24 Bhavita Mukeshbhai Solanki -
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
હું રોટલો બનાવવાનું શીખી રહી છું.#GA4#Week24# puzzle answer- bajra Upasna Prajapati -
બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post1આજે મેં શિયાળાનું સુપર ખાણુ બાજરીના રોટલા બનાવ્યા છે સાથે સાથી દૂધીનો ઓળો અને ગોળ અને મરચા છે Jyoti Shah -
"રોટલો"(rotlo recipe in Gujarati)
#goldanapron3#week25#Millet#,satvik#માઈઈબુક૧પોસ્ટ૨૪,બાજરીનો રોટલો એ ગામડાનો મુખ્ય ખોરાક છે.ખૂબજ સાત્વિક અને પૌષ્ટિક છે.દૂધ સાથે લેવામાં આવેતો સંપુર્ણ આહાર બની જાય છે.શહેરમાં લોકો શિયાળામાં જ ઉપયોગ કરતાં હોય છે. Smitaben R dave -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
# બાજરીનો રોટલો#GA4 #Week24શિયાળામાં બાજરી ખાવી જોઇએ. બાજરીના ગુણો ગાઈએ તેટલા ઓછા છે બાજરી પ્રોટીન, વીટામીન, લોહ, કૅલ્શિયમ ફૉસ્ફરસ વધુ હોવાથી ગુણકારી હોય છે. જલદી બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બાજરીનો રોટલો-અડદ દાળ(Bajari Rotlo-Adad Dal Recipe in Gujarati)
#india2020#વિસરાતી વાનગીપોસ્ટ 1 બાજરીનો રોટલો અને અડદની દાળ Mital Bhavsar -
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#AT#MBR1#CWTબાજરી નો રોટલો શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં પણ ગોળ ઘી અને લસણની ચટણી સાથે તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો ટેસ્ટ ફૂલ લાગે છે. વડી પાટલા પર થેપીને બનાવવા કરતાં હાથેથી બે હથેળીની મદદથી થેપીને બનાવવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે. Amita Parmar -
બાજરી નો રોટલો (Millet Flour Rotlo Recipe In Gujarati)
આમ તો બાજરીનો રોટલો આપણે આખુ વરસ બનાવીને ખાઇ શકીયે છીએ.પણ શિયાળામાં રોટલા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. તો ચાલો બનાવીયે બાજરીનો રોટલો.#BW Tejal Vaidya -
-
-
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
શિયાળા માં બાજરા નો રોટલો , લિલી ડુંગળી નો શાક, રીંગણ નું શાક.. છાસ , માખણ વગેરે ..ખાવા ની મજા અનેરી હોય છે.#KRC Rashmi Pomal -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#બાજરીના રોટલા#GA4 #Week24બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે તેનાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે શિયાળામાં બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે દરેક જરૂરથી ખાવી જોઈએ Kalpana Mavani -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24બાજરી નો રોટલો મગ, લીલી ચટણી, લસણની ચટણી, છાશ, ગોળ, કચુંબર એમ રોટલો એકલા કરતાં બીજા બધા જોડે સજાવેલો વધુ સરસ લાગે છે. Bansi Thaker -
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. spicequeen -
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Cook with Tawa ma બાજરી નો રોટલો બનાવ્યો છે જે શિયાળા મા બનતો જ હોય છે . सोनल जयेश सुथार -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
કાઠિયાવાડી સ્પેશલ જમવાનું નામ આવે એટલે સૌથી પેહલા બાજરી નો રોટલો જ યાદ આવે. Deepika Jagetiya -
બાજરી મકાઈ નો રોટલો (Bajri Makai Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરી અને મકાઈના રોટલા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આ રોટલામાં બનાવતી વખતે તેમાં હોલ બનાવ્યા અને રોટલો શેકાઈ જાય પછી તેના ઉપર ઘી, લાલ મરચા પાઉડર અને સાંતળેલુ લીલું લસણ નાખ્યું જેથી રોટલો ખૂબ જ ટેસ્ટી બની ગયો. Neeru Thakkar -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#LetterB#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડ ના ઓથર બીના તલાટી જીની રેસીપી ને જોઈને બનાવી છે થેન્ક્યુ બીનાબેન Rita Gajjar -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24બાજરી થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે તે શરીર ને તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રાખે છે અને બાજરી માં રોટલા બનાવવા પણ ખૂબ સરર છે તે ઘી, ગોળ,લસણ ની ચટણી, આથલા મરચા,અને સલાડ જોડે ખાવાની ખુબજ મજા આવે છે jignasha JaiminBhai Shah -
-
-
બાજરીનો રોટલો અને ગલકાનું શાક (Bajri Rotlo Galka Shak Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી Hiral Savaniya -
બાજરી ના રોટલો અને વઘારેલું દહીં (Bajri Rotlo Vagharelu Dahi Recipe In Gujarati)
દહીં વઘાર અને રોટલો દેશી ભોજનઅજે મારે એકલીને જમવાનું હતું મોકો મલી ગયો મને ભાવતું ભોજન બનાવ્યું અહીં ઉત્તર ગુજરાત માં દહીં વઘાર નું બહુ ચલણ છે જેને કાઠિયાવાડ માં તીખારી કહે છે એજ સાથે રોટલો હોય તો મોજ મોજ Jyotika Joshi -
-
બાજરી લોટ ના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબાજરીનો રોટલો Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (4)